________________
સ્પર
સ્થાનાં સમવાયાંગ ૨ ૩. અનુત્પન્ન સુખના નિષ્પાદન માટે; ૪. આવેલ સુખ ચાલ્યું ન જાય તે માટે.
[-સ્થા ૩૩૯] $ દેવે પિતાનું ચ્યવન ત્રણ કારણે જાણે છે –
૧. વિમાનાભરણ નિષ્પભ થઈ જાય તો ૨. કલ્પવૃક્ષે પ્લાન થાય તે ૩. પિતાની જેલેશ્યા હીન થાય તા. દેને ઉગ થવાના ત્રણ સ્થાન છે – ૧. અહા ! આ લબ્ધિ છોડી મરવું પડશે; ૨. મારે માતાના ઉદરમાં માતાનું એજ અને પિતાનું - વીર્ય એ બન્નેના મિશ્રણને આહાર કરવો પડશે; ૩. અહો! અશુચિ ગર્ભમાં રહેવું પડશે.
[સ્થા. ૧૭૯ ] હુ ત્રણની દેવે પૃહા કરે છે –
૧. મનુષ્યભવ; ૨. આયક્ષેત્રમાં જન્મ;
૩. સુકુલમાં જન્મ. હુ દેને શેક ત્રણ કારણે થાય છે –
૧. શક્તિ હોવા છતાં કૃત ભ નહિ; • ૨. ઈહલોકના કામગમાં આસક્ત થઈ લાંબા કાળ
સુધી દીક્ષા પાળી નહિ; ૩. વિશુદ્ધ ચારિત્ર પાળ્યું નહિ. આમ વિચારી તે પરિતાપ કરે છે.
[-સ્થા૧૭૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org