________________
૬. દેવનિકાય ઉપાધ્યાય, ગણી વગેરે છે જેમના પ્રભાવથી મને આવી દેવદ્ધિ મળી છે, તો હવે તેમની પાસે જઈ તેમને નમસ્કાર કરું, તેમની સેવા કરું, ૨. મનુષ્યમાં તે જ્ઞાની, તપસ્વી અને અતિ દુષ્કર કૃત્યોને પણ કરનારા પડ્યા છે તે હું તેમની
પાસે જઈ તેમને નમસ્કાર કરું, તેમની સેવા કરું; ૩. મનુષ્યમાં મારાં માતા, પિતા, ભાઈ વગેરે
સગાંસંબંધીઓ છે; તો તેમની પાસે જઈને હાજર થાઉં, જેથી મને મળેલી દેવઋદ્ધિને તેઓ જોઈ શકે.
[– સ્થા. ૧૭૭] $ દેવ ચાહે તો પણ ચાર કારણે મનુષ્યલોકમાં શીવ્ર
આવી શકે નહિ – ૧૩. ઉપર પ્રમાણે, ૪. મનુષ્યલોકની ગંધ દેને ગમતી નથી. કારણ,
મનુષ્યલોકની ગંધ ૪૦૫ જન સુધી ઊંચે
ફેલાય છે. અને તે દેવોને અણગમતી છે. $ ચાર કારણે ધારે તો દેવ મનુષ્યલોકમાં આવી શકે –
૧-૩. પ્રથમ જેમ; ૪. મનુષ્યલોકમાં મારા મિત્રો, સંબંધીઓ છે
જેમની સાથે એમ મેં નકકી કરેલું કે જે કંઈ પહેલું મરી દેવલોકમાં જાય, તેણે ત્યાંથી આવી બીજાને બેધ આપ.
[-સ્થા૩૨૩ ] ચાર પ્રસર્પક (એક જગ્યાથી બીજી જગ્યાએ ફરનારાં) છે–
૧. અનુત્પન્ન લેંગેના નિષ્પાદન માટે, ૨. પૂર્વોત્પન ભેગે ચાલ્યા ન જાય તે માટે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org