________________
૪૫૦
સ્થાનાંગ સમવાયાંગ ૨ હું તે જ પ્રમાણે વિકવણા કરીને અને કર્યા વિના,
અવધિજ્ઞાન-દશનથી – ૧–૪. અધોલાકદિને જાણેન્દખે છે.
-સ્થા ૮૦ ] $ દે ત્રણ વખતે વિદ્યુત કરે છે –
૧. વિક્ર્વણુ કરતી વખતે; ૨. પરિચારણ (મૈથુન) વખતે;
૩. કઈ શ્રમણ-બ્રાહ્મણને પિતાની ત્રાદ્ધિ, યશ, બલ, વીર્યાદિનું દર્શન કરાવવું હોય ત્યારે. - હુ ત્રણ કારણે દેવે મેઘગર્જના કરે છે – ૧–૩. ઉપર પ્રમાણે. '
[- સ્થા૦ ૧૩૩] * હું દેવલોકમાં ન ઉત્પન્ન થયેલે દેવ ઈચ્છે તો પણ
મનુષ્યલોકમાં શીધ્ર આવી શકે નહિ તેના ત્રણ કારણે છે – ૧. દેવેની કામગમાં મૂછિત થઈ જાય છે, ૨. મનુષ્યલોકનો સ્નેહ તૂટી જાય છે અને દેવકને
પ્રેમ બંધાઈ જાય છે. ૩. તે એ તે દેવના કામ માં ફસાઈ જાય છે કે
હંમેશાં વિચાર કર્યા કરે છે કે આજે જઈશ, કાલે જઈશ, એમ કરતાં કરતાં જેમને માટે તે જવાનું હોય, તે લોકે તે મરી ખૂટે છે એટલે
તેને જવાપણું રહેતું નથી. $ દેવ ઈછે તે મનુષ્યલોકમાં આવી શકે તેના ત્રણ
કારણે – ૧. દેવેની કામગમાં જલદી ફસાઈ ન જાય અને
તેને એમ થાય કે મનુષ્યલેકમાં મારા ધર્માચાર્ય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org