________________
દેવનકાય
૧. સામાન્ય બાબતે દેવસ્થિતિ ચાર પ્રકારની છે –
૧. કેઈ સામાન્ય દેવ હોય; ૨. કેઈ સ્નાતક દેવ હાય; ૩. કેઈ દેવ પુરોહિત હોય; ૪. કોઈ પ્રજવલન દેવ હોય.
[–સ્થા ૨૪૮• દેશથી અને સર્વથી દે શબ્દ સાંભળે છે, રૂપદર્શન કરે છે, સુગંધ લે છે, રસાસ્વાદ લે છે, સ્પર્શ કરે છે, અવભાસે છે, પ્રભાસે છે, વિકુણા કરે છે, પરિચારનું કરે છે, બોલે છે, આહાર લે છે, તેને પરિણાવે છે, વેદે છે અને નિરાશ કરે છે.
[– સ્થા૦ ૮૦] હું સમુઘાત કરીને અને કર્યા વિના એમ બે પ્રકારે
આત્મા (દેવાત્મા) અવધિ જ્ઞાન–દશનથી – ૧. અધોલોક જાણે દેખે છે, ૨. તિર્યશ્લોક જાણે-દેખે છે; ૩. ઊર્વિલક જાણે દેખે છે; ૪. સપૂણલોક જાણે દેખે છે. ૧. સ્થિતિ એટલે મર્યાદા. જેમ મનુષ્યમાં કોઈ રાજા, કોઈ અમાત્ય એમ ભેદ હોય છે, તેમ દેવમાં પણ છે. *
૨. મનુષ્યમાં બીજાના ગુણગાન ગાના ભાટ-ચારણે હોય છે, તેવી દેવજાતિ– તે પ્રજવલન દેવ કહેવાય.
૪૪૯
સ્થા–૨૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org