________________
સ્થાનાંગ સમવાયાંગ:૨
ક્રિયાવાદિ આદિ ચારેય વિષે જુએ આ માળાનું ‘સચમધમ’ પૃ૦ ૨૩ થી, અને પૃ૦ ૧૭૪ થી.
સ
૯. અક્રિયાવાદી:
:--
અદ્વૈત બ્રહ્મવાદી તે એકવાદી. અને શબ્દાદ્વૈતવાદી પણ એકવાદી હેવાય. જગતમાં બધું વિલક્ષણ છે તેમાં સામાન્ય જેવું કાંઈ તત્ત્વ નથી એવું માનનારા અનેકવાદી છે. Àાને અનન્ત નહિ પણ પરિમિત માની એક વખત જગતમાંના બધા જીવા મેક્ષે ચાલ્યા જશે એવુ માનનાર તે મિતવાદી અથવા આત્માને અંગુષ્ઠવ માત્ર કે ચોખાના દાણા જેવડા પરિમિત માનનાર પણ મિતવાદી કહેવાય. અથવા લાકને માત્ર સાત દ્રોપ-સમુદ્રપ્રમાણ માનવે તે પણ મિતવાદિતા છે. આ જગત ઈશ્વરે નિમિ`ત કર્યુ છે, બ્રહ્મમાંથી બન્યું છે કે કોઈ પુરુષે રચ્યું છે એમ માનનાર તે નિમિતવાદી, સંસારત્યાગ કરી તામા જેવા કષ્ટદાયક માગ સ્વીકારવાથી મેક્ષ મળી રશકે નહિ, તપસ્યાજન્ય દુઃખથી સુખ કેવી રીતે મળે, સુખ તેા સુખજન્ય જ હોઈ શકે માટે દેહદમન નહિ કરતાં સુખપૂર્ણાંક રહેવુ જેથી ભવિષ્યમાં પણ સુખ મળે —— આવું માનનાર તે સાતવાદી. પ્રતિક્ષણે વસ્તુ નાશ પામે છે, સવ વસ્તુ ક્ષણિક એમ માનનાર ક્ષણિકવાદી તે સમુચ્છેદવાદી છે. જગતમાં સવ નિયત જ છે—નિત્ય જ છે. એવુ માનનાર તે — સાંખ્ય –– નિયતવાદી છે. ચાર્વાક – નાસ્તિકા પલેાક નથી એમ કહે છે.
―――
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org