________________
૫. જીવ વિષે વિવિધ
૪૪૭ અકિયાવાદીના ૮૪ ભેદ આ પ્રમાણે સમજવા – અક્રિયાવાદી છવાદ પદાર્થોને માનતા નથી, એટલે તેમને મતે અસ્તિ નહિ પણ, નાસ્તિ બધું છે. વળી જે એ બધું છે જ નહિં તે નિત્યાનિત્યને પ્રશ્ન પણ રહે નથી; અને તેમાં કાલાદિ પાંચ કારણમાં એક ચદચ્છા છઠ્ઠ કારણ ઉમેરવાનું છે. એટલે વિક આવા બને – ૧. જીવ સ્વતઃ કાલથી નથી; ૨. જીવ સ્વતઃ ઈશ્વરથી નથી – આદિ. ૮૪ ની સંખ્યા આ પ્રમાણે છે-તત્ત્વની સંખ્યા ૯ને બદલે ૭ ગણવી, પુચ પાપને બાદ કરવા, એટલે ૭ (તત્વ) કર (સ્વતઃ અને પરતઃ) ૪૬ (કાલાદિ) =૮૪. આ જ વસ્તુને નકશાથી કહેવી હોય તે આ પ્રમાણે કહેવાય –
છવ (નાસ્તિ)
સ્વત:
પરંતઃ
૧-૬ કાલાદિ છ કારણે
-૧૨ કાલાદિ છ કારણે આમ છવ જેમ બાકીના અછવાદિ ૬ ના પણ બાર-બાર ભેદ ગણતાં ૧૨ x ૭ = ૮૪ ભેદ થાય,
અજ્ઞાનવાદીના ૬૭ ભેદ છે તે આ પ્રમાણે સમજવા–અજ્ઞાનવાઓ છવાદિ પદાર્થ વિષે કહે છે કે જીવાદિ સત છે કે અસત છે, કે સદસત્ છે, કે અવાઓ છે, કે સદવાઓ છે, કે અસદવાઓ છે, કે સદસદવાચ્ય છે એ કાંઈ જાણી શકાતું નથી. આમ પ્રત્યેક જીવાદિ પદાર્થ વિષે સાત સાત વિક છે; એટલે ૯ x ૭ = ૬૩ ભેદ તે થાય – અને નવ તત્ત્વ સિવાય ઉત્પત્તિના વિષે પણ પિતાનું અજ્ઞાન જાહેર કરે છે પણ તેના વિકલ્પ પ્રથમના ચાર જ છે એટલે ૬૩ + ૪ = ૬૭ એમ બધા મળી ભેદે અજ્ઞાનવાદીના થાય.
વૈયિકના ૩૨ ભેદ છે તે આ પ્રમાણે –
૧. દેવ, ૨. રાજા, ૩. યતિ, ૪. જ્ઞાતિ, ૫. વિ૨, ૬. અધમ, ૭. માતા, ૮. પિતા. આ આઠ જણની ૧. મનથી, ૨. વચનથી, ૩. કાયથી અને ૪. દાનથી સેવા-વિનય કરવો એવું મન્તવ્ય વનયિકવાદીઓનું છે. એટલે દેવાદિ ૮ ૪ મનાદિ ૪ = ૩ર ભંગ થાય,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org