________________
૪૪૬,
સ્થાનાંગસમવાયાંગ: ૨ ૩-૫. તે જ પ્રમાણે ઈશ્વર નહિ, પણ પુરુષ જ જગતમાં મુખ્ય કારણ છે એવું માનનાર આત્માનું અસ્તિત્વ પુરુષને કારણે અને નિયતિવાદી નિયતિને કારણે તથા સ્વભાવવાદી સ્વભાવને કારણે માને, એટલે બીજા ત્રણ વિકલ્પ બને.
૬–૧૦. તેવી જ રીતે સ્વતઃ શબ્દ વજી દઈ પરતઃ શબ્દ મૂકી દેવાથી બીજા પાંચ વિકલ્પ બની આવે. પ્રથમમાં આત્માદિ પદાર્થનું સ્વત: – સ્વતંત્ર અસ્તિત્વ માનવામાં આવ્યું હતું, ત્યારે આ પાંચમાં પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ પરસાપેક્ષ માનવામાં આવે છે. એટલે કે જીવને બેધ ઘટ દિનો બાધ થયા વિના શક્ય જ નથી, એમ આ વિક૯પાથી ફલિત થાય –એટલે કે જીવની સિદ્ધિ કરવી હોય તો સ્ટાદિથી ભિન્ન રૂપે જ કરવી જોઈએ, સ્વતંત્રપણે નહિ.
૧૧–૨૦. ઉપરના દશે વિકલ્પોમાં જીવને નિત્ય માન્ય છે પણ જે નિત્ય ન માનતાં અનિત્ય માનવામાં આવે તો આ બીજા દશ વિકલ્પો બની જાય,
૨૧–૧૮૦. આ જ પ્રમાણે અછવાદિ બાકીના ૮ પદાર્થના ૨૦-૨૦ ભેદ ગણતાં બીજાં ૧૬૦ ભેદ મળી આવે – એમ બધા મળી ૧૮૦ થાય. નકશે કરવો હોય તો આ પ્રમાણે થાય –
જીવ
_ |
તઃ
પરંત:
'
હિંય અનિત્ય નિત્ય અનિત્ય
૧૬–૨૦ કાલાદિ પાંચથી ૧૧-૧૫ કાલાદિ પાંચથી ૬–૧૦ કાલાદિ પાંચથી
કાલથી ઈશ્વરથી આત્મથી નિયતિથી સ્વભાવથી
આ જ નકશા પ્રમાણે અજીવ વગેરે બાકીના ૮ ના ૨૦-૨૦ ભેદ સમજી લેવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org