________________
૪૪૨
સ્થાનાંગન્સમવાયાંગ: ૨ દ્વિ-ઇન્દ્રિયનું શરીર બાર એજન, ત્રીજિયનું ત્રણ ગાઉ, ચતુરિન્દ્રિયનું ચાર ગાઉ છે; સાતમાં નરકમાં ૫૦૦ ધનુષ છે અને બાકીનાં છઠ્ઠાથી પહેલા સુધીનાં નરકમાં ક્રમશઃ ઉત્તરોત્તર અડધું અડધું સમજવું – એટલે કે ર૫૦, ૧૨૫, ૬રા, ૩૧, ૧પ ધનુષ અને બાર આગળ, અને બા ધનુષ અને છ આંગળ; ગર્ભજ મત્સ્ય અને ઉરપરિસર્ષનું હજાર એજન, ગર્ભજ પક્ષીનું બે થી નવ ધનુષ પ્રમાણ, ભુજપરિસર્ષનું બે થી નવ ગાઉ, ગર્ભજ સ્થલચર ચોપગાનું છ ગાઉ, સંભૂચ્છિમ જલચરનું ૧૦૦૦
જન, સંમૂર્ણિમ ચેપના સ્થલચરનું ૨ થી ૯ ગાઉ, સં૦ ઉરપરિસર્પનું તેટલા જ જન, અને સં૦ ભુજપરિસર્ષ તથા ખેચરનું તેટલા જ ધનુષ સમજવું. ગર્ભજ મનુષ્યનું ત્રણ ગાઉ, સં. મનુષ્યનું આગળના અસંખ્યાતમા ભાગ જેટલું ભુવનપતિનું સાત હાથ; વ્યંતરનું, જોતિષીનું અને સુધમ અને ઈશાનવાસી દેવાનું પણ સાત હાથ; સનકુમાર અને મહેન્દ્રના દેવેનું છ હાથ, બ્રહ્મલોક અને લાંતકના દેવેનું પાંચ હાથ, મહાશક અને સહસ્ત્રારના દેવનું ચાર હાથ, આનત અને પ્રાણતના દેવનું ત્રણ હાથ, આરણ--અશ્રુતના દેવનું પણ ત્રણ હાથ, રૈવેયકના દેવનું બે હાથ અને અનુત્તરના દેવેનું શરીર એક હાથ છે.
૪. વિકિય શરીરને લગતા પ્રશ્નોત્તર :
જેમ કે પ્ર.– એકેન્દ્રિયમાં વાયુકાયને છે કે અવાયુકાયને પણ? ઉ– વાયુકાયને છે. તેવી જ રીતે વાયુમાં પણ બાદરને જ છે, તેમાં પણ પર્યાને જ છે, તેના પ્રશ્નોત્તરી યથાયોગ્ય સમજી લેવા. તે જ પ્રમાણે પંચેન્દ્રિયમાં પ્રશ્નોત્તરે સમજવા. સિદ્ધાંત આ પ્રમાણે છે –
અપર્યાપ્ત કે પર્યાપ્ત બને નારકને, ગભંજ તિર્યંચ પંચેકિચને, તેમાં પણ સંખ્યાત વર્ષાયુષી પર્યાપ્ત તિર્યંચને જ, સંખ્યાત વર્ષાયુષી પર્યાપ્ત કર્મભૂમિજ મનુષ્યને, પર્યાપ્ત અને અપર્યાપ્ત દેને એ વક્રિય શરીર હોય છે.
૫. સંરથાન –
અવગાહનાની સાથે સાથે સંસ્થાન વર્ણન પણ સમજવાનું છે તે આ પ્રમાણે –- વિક્રિય શરીરનું સંસ્થાના નાના પ્રકારે છે. વાયુનું પતાકા જેવું, નારકનું હુંડ સંસ્થાન છે, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના વિક્રિયને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org