________________
૪. જીવ વિષે વિવિધ અને નારકની ચાર–ચાર લાખ, અને ૧૪ લાખ મનુષ્ય પચેન્દ્રિયની યોનિ છે. આ બધી મળી ૮૪ લાખ જીવનિ સમજવી. ૨. ઉપપાત અને ઉદ્વતના દંડકઃ
(૬૦ ૧) રત્નપ્રભામાં જન્ય એક સમચ, ઉત્કૃષ્ટ ૨૪ મુહુત; બાકીનાં છયે નરકમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૭ રાત્રિદિવસ, અર્ધમાસ, માસ, બે માસ, ચાર માસ અને છ માસ ક્રમશઃ સમજવા. (૬૦ ૨–૧૧) અસુરકુમારથી માંડી સ્વનિતકુમાર સુધીના દસે ભવનપતિમાં જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ર૪ મુહૂર્ત. (દં૦ ૧૨-૧૬) પૃથ્વીકાયથી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવોને ઉપયોત વિરહાકાલ છે જ નહિ. (૦૧૭-૧૯) કન્દ્રિય, ત્રાદ્રિય અને ચતુરિન્દ્રિયમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. (દં૦ ૨૦) સંમૂર્ણિમ તિર્યંચપંચેન્દ્રિયને કન્દ્રિયાદિ જેમ, અને ગભંજને ૧૨ મુહુર્ત ઉત્કૃષ્ટ સમજવા. (દં૦૨૧) ગર્ભજ મનુષ્યને ગભંજ તિર્યંચ જેમ અને સંમૂર્છાિમ મનુષ્યને ૨૪ મુહુર્ત વિરહકાલ છે. (૬૦ ૨૨-૨૩) વ્યંતર અને જ્યોતિષીને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે. (દં૦ ૨૪) સૌધર્મ અને ઈશાનને વ્યંતર પ્રમાણે. પણ નકુમારને ઉત્કૃષ્ટ નવ દિવસ અને ૨૦ મુહુર્તા; માહેન્દ્રને દિ ૧૨, મુત્ર ૧૦; બ્રહ્મલેકને દિવ્ય રા; લાંતકનો દિ૦ ૪૫; મહાશુકને દિવ ૮૦; સહસ્ત્રારનો દિ. ૧૦૦; આનતને સંખ્યાત માસ; પ્રાણતને પણ તે જ; આપણને સંખ્યાત વર્ષ; અય્યતને પણ તે જ; રૈવેયકના ત્રણે પ્રસ્તારમાં ક્રમશઃ સંખ્યાત સે વર્ષો, સંખ્યાત હજાર વર્ષ, સંખ્યાત લાખ વર્ષ; અનુત્તર વિજયાદિમાં અસંખ્યાત કાલ; અને સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
ઉકતના-દંડક પણ ઉપપાત-દંડક પ્રમાણે જ સમજી લેવું. ૩. અવગાહના –
પ્રજ્ઞાપનાના ૨૧ મા પદમાં છવની અવગાહના અને સંસ્થાન કહ્યાં છે, તેમાંથી અવગાહના વિષે અહીં સમજી લેવું. વિસ્તારથી જાણવા માટે ત્યાં જઈ લેવું; પણ સંક્ષેપ આ પ્રમાણે સમજવો – બધા એકેન્દ્રિય જીનું આગળના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી છે; પણ તેમાં પ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ હજાર યોજનથી કાંઈક વધારી શરીર સમજવું. બાકીના જીનું ઉત્કૃષ્ટ દેહમાન નીચે પ્રમાણે –
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org