________________
**•
સ્થાનોંગ-સમવાયાંગ : ૨
૧–૨૪. નારકથી માંડીને વૈમાનિક સુધીના જીવાને આ ચાર યુગ્મ હેાય છે.
[સ્થા॰ ૩૧૬]
ટિપ્પણ
૧. ૮૪ લાખ સૈનિદ્વારઃ
-
ચપિ યાનિ – જીવાત્પત્તિસ્થાન અસંખ્ય છે, પણ સમાન વણ ગધાદિ હોય તેવા સ્થાનને એક જ ગણીએ તે આની ૮૪ લાખ સંખ્યા થાય છે. તેની ગણતરી આ પ્રમાણે છે — પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ છે, તેને પાંચ વર્ણ ગુણતાં ૧૭૫૦ થાય; તેને છે ગધે ગુણતાં ૩૫૦૦ થાય; તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય; તેને આઠ સ્પેરો ગુણતાં ૧,૪૦,૦૦૦ થાય; તેને પાંચ સસ્થાને છ્તાં છ લાખ ભેટ્ટ પૃથ્વીકાયની યાનિના થાય. પૃથ્વીકાયની જેમ અમુકાય તેઉકાય અને વાયુ એ પ્રત્યેકના મૂળભેદ પણ ૩૫૦ જ છે; એટલે એ બધાંની ચેાનિએ પણ સાત સાત લાખ સમજવી. પ્રત્યેક વનસ્પતિના મૂળ બેટ્ટ ૫૦૦, સાધારણ વનસ્પતિકાચના મૂળ ભેદ ૭૦૦, દ્વોન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના મૂળ ભેદ સેા સેા છે. દેવ, તિય ચપ્સ્ચેન્દ્રિય અને નારક એ પ્રત્યેના મૂળ ભેદ ૨૦૦ અને મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ છે. આ બધાના પૃથ્વીની જેમ | ગુણાકાર કરવાથી તેમની યાનિ આ પ્રમાણે આવશે— ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિની, ૧૪ લાખ સાધારણ વનસ્પતિની, એ લાખ કીન્દ્રિયની, એ લાખ ત્રીન્દ્રિયની, બે લાખ ચતુરિન્દ્રિયની, દેવ, (તય ચ પંચેન્દ્રિય
અને એક બાકી રહે તે કહ્યુંાજ કહેવાય. ગણિત-પરિભાષામાં સમરાશિ યુગ્મ કહેવાય અને વિષમ તે એજ કહેવાય.
અહીં' યુગ્મ શબ્દ સામાન્ય રાશિના અથ'માં લેવા જોઈએ; કારણ રાશિના મૂળ એ ભેદ છે એજ અને યુગ્મ. એજના બે ભેદ Àાજ અને કહ્યુંાજ તથા યુગ્મના બે ભેદ કૃતયુગ્મ અને દ્વાપરયુગ્મ. જીએ। - ખંડાગમ પુસ્તક ૩, પૃ૦ ૨૪૯. અહીં આપેલ ચારેયની વ્યાખ્યા પણ્ ર્ખંડાગમની ધવલામાં આપી છે.
-
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org