________________
૫. જીવ વિષે વિવિધ
(૪) સમવસરણ વાદીસમવસરણ ચાર છે –
૧. ક્વિાવાદી, ૨. અયિાવાદી, ૩. અજ્ઞાનવાદી, ૪. વિનયવાદી. દે. ૧. નારકમાં આ ચારેય સમવસરણ છે. દં૦ ૨–૧૧. ભવનપતિમાં આ ચારેય સમવસરણ છે. ૬. ૨૦–૨૪. તિયચપચેન્દ્રિયથી માંડી વિમાનિક સુધીના દંડકમાં પણ આ ચારેય સમવસરણ છે.
[– સ્થા૦ ૩૪૫] અકિયાવાદી. આઠ છે –
૧. એકવાદી, ૨. અનેકવાદી, ૩. મિતવાદી, ૪. નિમિતવાદી, ૫. સાતવાદી, ૬. સમુછેદવાદી; . નિયતવાદી, ૮. પરલેક નથી એમ કહેનાર (નાસ્તિક ).
[-સ્થા ૬૦૭] (૫) યુગ્મ યુગ્મક ચાર છે –
૧. કૃત યુગ્મ; રે. વ્યાજ યુમ, ૩. દ્વાપર યુગ્ય, ૪. * કલ્યાજ.
૧. એકઠા થવાની જગા તે સમવસરણ. ક્રિયાવાદી વગેરેના ભેદની વિગતો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮.
૨. એકેઢિયાદિને મન નથી લેતું એટલે આવા વાદોને તેઓમાં સંભવ નથી.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯.
૪. ભગવતીસાર પૃ૦ ૬૫૮. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે તે કૂતયુગ્મ રાશિ કહેવાય. જે રાશિમાંથી ચાર કાઢતાં ત્રણ બાકી રહે તે જ રાશિ. અને બે બાકી રહે તે દ્વાપરયુગ્મરાશિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org