________________
૪૦
સ્થાનાં સમવાયાંગ ૨ દં૦ ૧. નારકોને આ દશ પ્રકારની વેદના હોય છે –
૧. શીત; ૨. ઉષ્ણુ; ૩. સુધા; ૪. પિપાસા, ૫. કઠુ; ૬. પરતત્રતા. ૭. ભય; ૮, શેક; ૯. જરા; ૧૦ વ્યાધિ.
-સ્થા ૭૫૩] - પ્રતિઘાત પાંચ પ્રકારને છે –
૧. ગતિ ૨. સ્થિતિ, ૩. બંધન, ૪. લેગ, ૫. બલવીર્ય, પુરુષકાર, પરાક્રમને પ્રતિઘાત."
[-સ્થા ૪૦૬] *
(૩) વિગ્રહ દં૦ ૧. નારકને જન્માક્તરમાં ઉત્પન્ન થતાં ઉત્કૃષ્ટ ત્રણ
સમય લેનારા વિગ્રડ કરવા પડે છે. દં, ૨–૧૧. ભવનપતિને પણ તેમ જ. દ૦ ૧૭–૨૪. કીન્દ્રિયથી માંડી વમાનિક જીને પણ તે જ પ્રમાણે.
[-સ્થા રર૧] ૧. સગતિ યોગ્ય આચાર હેય પણ કોઈ એવું કૃત્ય થઈ જાય જેથી સદ્ગતિને બદલે દુર્ગતિ મળે, તે ગતિપ્રતિઘાત કહેવાય.
૨. દી કાલિક આયુરિસ્થતિ બાંધી હેાય પણ એવા કેઈ અધ્યવસાય વડે એ સ્થિતિ ઘટી જાય છે.
૩. બંધન નામકમ-એ ઔદારિકહિ પાંચ ભેદે છે તે પ્રશરત બાંધ્યું હોય અને તથાવિધ અધ્યવસાયથી અપ્રશસ્ત બની જાય છે.
૪. દેવગતિ વગેરેમાં પ્રશસ્ત ભેગે ભેગવવાને ગ્યા હોય પણ દેવગતિનો બંધ ન થતાં જે દુર્ગતિને થાય તો તેને ભોગ અપ્રશસ્ત મળે છે.
૫. ભેગ જેમ જ બલવીયોદિ વિષે સમજવું.
૬. એકેન્દ્રિયનું વજન સમજવું. કારણ, તે ત્રસ નાડીની બહાર ઊપજે છે ત્યારે ઉત્કૃષ્ટ પાંચ સમય લે એવો સંભવ છે; પણ આવું બનતું નથી. ભગવતીમાં તે ઉત્કૃષ્ટ ચાર સમય લે છે તેમ કહ્યું છે. ઉમાસ્વાતિના મતે ઉત્કૃષ્ટ ત્રણ જ સમય થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org