________________
૪૭
૫, જીવ વિષે વિવિધ ૧૯. પરચૂરણ
(૧) ભાવ . ભાવ છ પ્રકારના છે—
૧. ઔદયિક, ૨. ઔપશમિક; ૩ ભાયિક, ૪. ક્ષાપથમિક; પ. પરિણમિક; ૬. સાનિયાતિક.
* -િસ્થા. પ૩] (૨) વેદના વદન એક છે. છેદન એક છે. ભેદન એક છે.
[ સ્થા ૩૩-૩૫] વેદના એક છે.
સ્થા. ૧૫-સમ૦ ૧] દે. ૧. ગૌત્ર – હે ભગવન! નારકે શત વેદના વેદે છે,
ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે?
ભ– હે ગૌતમ!નારકે તે ત્રણ પ્રકારની વેદના વેદે છે. દ, ૨–૨૮. અહીં વેદના પદ પ્રમાણે કહેવું.
સિમ ૧૫૩]
૧. વિશેષ વિસ્તાર માટે જુઓ તત્વાર્થસૂત્ર અધ્યાય ૨. તેમાં પ્રથમના પાંચ વિષે વિસ્તારથી વર્ણન છે. પ્રથમ પાંચનું યથાયોગ્ય મિશ્રણ તે– સાથે રહેવું તે – સાંનિપાતિક ભાવ. જેમકે ચાર ગતિમાં આ સાન્નિપાતિક ભાવ હોય છે. નરકમાં નારકી જીવનું નારકત્વ તે દયિકઇન્દ્રિ તે ક્ષાપોપશમિક; અને છેવત્વ તે પરિણામિક. આમ બીજી ગતિઓમાં પણ યથાયોગ્ય તે ત્રણ ભાવનું મિશ્રણ હેય છે.
૨. પ્રજ્ઞાપનાનું ૩૫મું વેદનાયદ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org