________________
૪૩૬
સ્થાનાંગ-સમવાયાંગ: ૨
• તે તે સમયમાં ઉત્થાન, કમ, અલ, વી, પુરુષકાર
.
'
અને પરાક્રમ એ દેવ, અસુર અને મનુષ્યને હોય છે.૧
[સ્થા ૪૨]
છ કારણે જીવને ઋદ્ધિ, શ્રુતિ, યશ, અલ, વીય, પુરુષકાર મળે નહિ. તે આ
૧. જીવને અજીવ કરવા ઇચ્છે તે;
૨. અજીવને જીવ કરવા ઇચ્છે તા;
૩. એક જ વખતે સાચુ' અને હું ખેાલવા ઇચ્છે તા; ૪. સ્વકૃતકમ વેદાય પણ ખરુ અને ન પણ વેદાય એમ માને તે;
૫. પરમાણુને છેદવા અથવા ભેદવા ઇચ્છે અથવા અગ્નિથી માળવા ઇચ્છે તા;
૬. લેાકની બહાર જવા ઇચ્છે તે.
[સ્થા ૪૧૯]
[જૈન શાસ્ત્રમાં જે વસ્તુ નિશ્ચિતરૂપે જણાવી છે તેમાં જો સદેહે હાય તા જ ઉપર્યુક્ત કરવાનું મન થાય; એટલે જ એવા સદેહવાળા ન થવું એવું તાત્પય છે. ]
૧. ઉત્થાન એટલે ચેષ્ટાવિશેષ, ભ્રમણાદિ ક્રિયા તે ક્રમ, શરીરસામર્થ્ય' તે ખલ, જીવથી ઉત્પન્ન થતી શક્તિવિશેષ તે વીચ, અભિમાન તે પુરુષકાર અને જે વિષે અભિમાન હોય તે પૂર્ણ થાય ત્યારે પરાક્રમ કહેવાય. આ ઉત્થાનાદ્દિ બધાં વીર્યંન્તરાય કર્માંના ક્ષય અને ક્ષયાપરામથી થતાં જીવનાં વિચિત્ર પરિણામે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org