________________
૫
*
તે
,
છે. છવ વિષે વિવિધ ૧. આતાપના, ૨. ક્ષાંતિ-ક્ષમા, ૩. અપાનક તપ કમ.
[–સ્થા૦ ૧૮૨] નૈપુણ્ય નવ બાબતનું છે
૧. સંખ્યાન-ગણિત, ૨. નિમિત્ત નિમિત્તશાસ્ત્ર, ૩. કાયિક -- શારીરિક નિપુણ્ય (નાડીઓ પર કાબૂ હોવા આદિ); ૪. પુરાણશાસ્ત્ર; ૫. સમયસૂચકતા; ૬. પાપડિત (બહુશાઅજ્ઞ;૭. વાદવિદ્યા; ૮. ભૂતિકમ–ભૂતિદાન ૯ ચિકિત્સા.
-િસ્થા ૬૭૯] નિધિ પાંચ છે – ૧. પુત્ર, ૨. મિત્ર; ૩. શિપ; ૪. ધન; ૫. ધાન્ય.
–સ્થા ૪૪૮] રાજચિહ્ન પાંચ છે – ૧. ખગ, ૨, છત્ર, ૩. મુકુટ; ૪. ઉપાન, ૫. ચામર.
- - -સ્થા ૪૦૮] બેલ દશ પ્રકારનું છે. –
૧. શ્રેગ્નેન્દ્રિયબલ, ૨, ચક્ષુરિન્દ્રિયબલ;૩.ધ્રાણેન્દ્રિયબલ ૪. રસેન્દ્રિયબલ; ૫. સ્પશેન્દ્રિયલ; ૬. જ્ઞાનબલ ૭. દર્શનબલ; ૮. ચારિત્રબલ, ૯. તબેલ; ૧૦. વીર્યબલ.
-સ્થા ૭૪૦]
૧. અંગુત્તરમાં પાંચ બલ – ૧. શ્રદ્ધાબલ, ૨. હીબલ, ૩. અપત્રાપ્ય બલ, ૪. વીચંબલ, ૫. પ્રજ્ઞાબેલ. (૫-૧, ઇત્યાદિ). અને દીઘનિકાચમાં સાત બલ ગણાવ્યાં છે. પૂર્વોક્ત પાંચ અને સ્મૃતિબેલ તથા સમાધિબલ. (દીઘ૦ ૩૩મું સુત્ત). અંગુત્તરમાં તે જ સાત પણ બતાવ્યાં છે– ૭. ૩. તથાગતનાં પણ ઉપર્યુક્ત પાંચ બલ છે જેથી એ સિંહનાદ કરી બ્રહ્મચક્રનું પ્રવર્તન કરે છે – અંગુર ૭. ૧૧. પણ તે સર્વબલમાં પ્રજ્ઞાબેલ શ્રેષ્ઠ છે. – અંગુ ૭. ૧૨, ૧૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org