________________
સ્થાના સમવાયાંગઃ ૨ ૪. તેવી જ રીતે શ્રમણ–બ્રાહ્મણ લેફ્સા મૂકે ત્યારે પહેલાં
તે દાહથી શરીરમાં કેડિલા પડે, પછી એ ફોડલા ફૂટી જાય, અને પછી તે ભસ્મ થઈ જાય. ૫. તેવી જ રીતે દેવ લેફ્સા મૂકે અને તેવી જ સ્થિતિ
થાય. ૬. દેવ અને શ્રમણ-બ્રાહ્મણ અને એક સાથે લેસ્યા
મૂકે અને તેવી જ સ્થિતિ થાય.
છે. તેવી જ રીતે શ્રમણ-બ્રાહ્મણ વેશ્યા મૂકે અને
મોટા ફેડલા ઊપસી આવે અને ફૂટી જાય. વળી પાછા નાના છેલ્લા ઊપસી આવે અને તે
પણ ફૂટી જાય અને ત્યાર પછી ભસ્મ થઈ જાય. ૮. દેવ વેશ્યા મૂકે અને તેવી જ સ્થિતિ થાય. ૯. બને લેડ્યા મૂકે અને તેવી જ સ્થિતિ થાય. ૧૦. કેઈ તિજસ લેફ્સાવાળે કઈ શ્રમણની આશાતના
કરવા ખાતર તેના પર તેજસલેક્યા મૂકે તો તે તિજસ લેક્યા કશું કરવા સમર્થ થતી નથી. તે આમથી તેમ ઊંચી-નીચી થાય છે અને તે શ્રમણની આસપાસ આંટે મારી પછી આકાશમાં ઊછળે છે. ઊછળીને છેડનારના જ શરીર તરફ પાછી વળી તેના શરીરને જ બાળીને ભસ્મ કરે છે. જેમ ગોશાલકની તપેલેશ્યા વિષે બન્યું છે તેમ,
[–સ્થા ૭૭૬ ] ત્રણ કારણે શ્રમણનિગ્રન્થ સંક્ષિપ્ત વિપુલ તેલેફ્સાવાળો થાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org