________________
૫. જીવ વિષે વિવિધ
૧૮ રદ્ધિ ઋદ્ધિ ત્રણ પ્રકારની છે–
૧. દેવદ્ધિ ૨. રાજદ્ધિ: ૩. ગણુની ઋદ્ધિ. ૧. દેવદ્ધિ ત્રણ પ્રકારની છે– (૧) ૧. વિમાનદ્ધિ ૨. વિદુર્વણદ્ધિ; ૩. પરિચારણ
ઋદ્ધિ (મથુનવિષયક). (૨) ૧. સચિત્ત; ૨. અચિત્ત, ૩. મિશ્ર. ૨. રાજઋદ્ધિ ત્રણ પ્રકારની છે – (૧) ૧. નગર પ્રવેશની છદ્ધિ ૨. નગરનિષ્ક્રમણ ત્રાદ્ધિ;
૩. સિન્ય, વાહન, કેષ, કોઠારની ઋદ્ધિ. (૨) ૧. સચિત્ત; ૨. અચિત્ત; ૩. મિશ્ર. ૩. ગણિની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે –
(૧) ૧. જ્ઞાનઋદ્ધિ ૨. દર્શન ઋદ્ધિ ૩. ચારિત્ર ઋદ્ધિ. (૨) ૧. સચિન; ૨. અચિત્ત, ૩. મિશ્ર.
[-સ્થા. ૨૧૪] દશ સ્થાને તેજલેશ્યાથી ભસ્મ થઈ જાય છે– ૧. કેઈ તેજસલેશ્યાલબ્ધિયુક્ત શ્રમણ-બ્રાહ્મણની
અતિ આશાતના કરે તેથી કુપિત થઈને તે શ્રમણ-બ્રાહ્મણ તે આશાતના કરનાર પર તેજસલેશ્યા મૂકે અને તેથી તે પીડિત થઈને પછી ભસ્મ થઈ જાય. ૨. તેવી જ રીતે શ્રમણ-બ્રાહ્મણની આશાતના થતી
જોઈ કેઈ દેવ તૈજસલેણ્યા મૂકે અને ભસ્મ કરે. ૩. તેવી જ રીતે દેવ અને શ્રમણ-બ્રાહ્મણ એ બને
એક સાથે તજસલેણ્યા મૂકે અને ભમ કરે. સ્થા-૨૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org