________________
૪૩ર,
સ્થાના સમવાયાંગ ૨ ૬૦ ૧–૧૧. નારક અને ભવનપતિને એ ચારેય પ્રણિધાન
હોય છે. . ૨૦–૨૪. તિયચપચેન્દ્રિયથી માંડી વૈમાનિકને એ
ચારેય પ્રણિધાન હોય છે. દુપ્રણિધાન વિશે પણ ઉપર પ્રમાણે જ છે. સુપ્રણિધાનના ચાર ભેદ–
૧. મનઃસુપ્રણિધાન; ૨. વચનસુપ્રણિધાન, ૩. કાયસુપ્રણિધાન; ૪. ઉપકરણસુપ્રણિધાન. દં, ૨૧. સંયત મનુષ્યને જ આ ચાર સુપ્રણિધાન હેય છે.
[-સ્થા ૨૫૪] 3 ગુપ્તિ ત્રણ છે –
૧. મગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયમુપ્તિ. હૃ. ૨૧. આ ત્રણ ગુપ્તિ ફક્ત સંયત મનુષ્યને હોય છે. ૬ અગુપ્તિ ત્રણ છે –
૧. મનની અગુપ્તિ, ૨. વચનની અગુપિત, ૩. કાયની અગુપ્તિ. - ૧–૧૧. નારક અને ભવનપતિને આ ત્રણે અગુપ્તિ
હોય છે. ૨૦. પંચેન્દ્રિય તિયયને આ ત્રણે અગુપ્તિ હોય છે. ર૧. અસયત મનુષ્યને આ ત્રણે અગુપ્તિ હોય છે. રર-ર૪. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકને પણ આ ત્રણે અગુપ્તિ હોય છે.
[– સ્થા. ૧૨૬]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org