________________
૫. જીવ વિષે વિવિધ મનુષ્યને પંદર પ્રકારને પ્રગ છે–
૧–૧૩. ગર્ભજતિયચપંચેન્દ્રિય પ્રમાણે ૧૪. આહારકશરીર કાયપ્રગ; ૧૫. આહારકમિશ્ર કાયપ્રયોગ.
[-સમય ૧૫] કરણ ત્રણ છે –
૧. આરંભકરણ; ૨. સંરંભકરણ; ૩. સમારંભકરણ. ૬૦ ૧-૨૪. નારકથી વિમાનિક સુધીના બધા જીવોમાં આ. કરણ હોય છે.
[-સ્થાવ ૧૨૪] ૧૭. પ્રણિધાન, ગુપ્તિ અને અગુપ્તિ પ્રણિધાન ત્રણ છે–
૧. મનપ્રણિધાન; ૨. વચનપ્રણિધાન, ૩. કાયપ્રણિધાન. દં૦ ૧–૧૧. નારક અને ભવનપતિને એ ત્રણે પ્રણિધાન
હોય છે. દં, ૨૦–૨૪. તિર્યચપચેન્દ્રિયથી માંડી વૈમાનિકને એ ત્રણે
પ્રણિધાન હોય છે. દુપ્રણિધાન વિશે પણ એ જ પ્રમાણે સમજવું. સુપ્રણિધાન ત્રણ છે–
૧. મનસુપ્રણિધાન; ૨. વચનસુપ્રણિધાન, ૩. કાયસુપ્રણિધાન. દં૦ ૨૧. સંયત મનુષ્યને જ ત્રણ સુપ્રણિધાન હોય છે.
-સ્થા૧૩૯] પ્રણિધાન ચાર પ્રકારનું છે
૧. મન પ્રણિધાન; ૨. વચનપ્રણિધાન ૩. કાયપ્રણિધાન; ૪. ઉપકરણપ્રણિધાન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org