________________
સ્થાનાંગસમવાયાંગ ૨ દં, ૧-૨૪. નારકથી વૈમાનિક સુધીના બધા જીને આ બંને દંડ હોય છે.
[-સ્થા ૬૯ દંડ ત્રણ છે –
૧. મનોદડ૨. વચનદંડ, ૩. કાયદંડ. દં૦ ૧. નારકને ઉપરના ત્રણે દંડ હેાય છે. દં૦ ૨-૧૧. ભવનપતિને પણ તે ત્રણેય દંડ હોય છે. દં, ૨૦–૨૪. તિર્યચપંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના ઇને પણ ત્રણેય દંડ છે.
[-સ્થા. ૧૨૬] ગર્ભજ તિર્યચપંચેન્દ્રિયને તેર પ્રકારને પ્રોગ છે –
૧. સત્ય મન પ્રગ, ૨. મૃષા મનઃપ્રાગ; ૩. સત્યમૃષા મન પ્રગ; ૪. અસત્યમૃષા મન પ્રયોગ; ૫. સત્ય વચન પ્રયોગ ૬. મૃષા વચન પ્રયોગ, ૭. સત્યમૃષા વચનપ્રયોગ ૮. અસત્યમૃષા વચનપ્રગ; ૯. ઔદારિક શરીર કાયપ્રયોગ : ૧૦. ઔદારિકમિશ્રશરીર કાયપ્રગ; ૧૧. વૈકિયશરીર કાયપ્રગ; ૧૨. વિકિમિશ્રશરીર કાયપ્રયોગ, ૧૩. કમશરીર કાયપ્રયોગ.
[– સમ૦ ૧૩] ૧. એકેન્દ્રિયાદિકનું વજન એટલા માટે કે તેમને મન-વચન હતાં નથી.
•
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org