________________
૪૯
૫. જીવ વિષે વિવિધ પ. અનન્તરાહારક; ૬. પરંપરાહારક; ૭. અનન્તરપર્યાપ્તક (પ્રથમ સમય પર્યાપ્ત) ૮. પરંપરપર્યાપ્તક (અપ્રથમ સત્ર); ૯. ચરમ;
૧૦, અચરમ. ૮૦ ૨–૨૪. બાકીના દંડકમાં પણ આ જ દશ ભેદ સમજી લેવા.
[– સ્થા૭૫૭] ૧૬. કામ, પાપસ્થાન, દંડપ્રાગ અને કરણુ કામ ચાર છે – ૧. શુગાર; ૨. કરુણ; ૩. બીભત્સ; ૪. રૌદ્ર.
ગાર કામ દેવમાં, કરુણ કામ મનુષ્યમાં, બીભત્સ કામ તિર્યંચમાં અને રૌદ્ર કામ નારકમાં હોય છે.
– સ્થા૩૫૭] ફોધ બે પ્રકાર છે –
૧. આત્મતિ ૨. પરિસ્થિત. દં, ૧-૨૪. બધા નારકાદિ દડકમાં એ બંને પ્રકારે કોધ
હોય.
બાકીનાં માનાદિ યાવત્ મિથ્યાદર્શન શલ્ય સુધીનાં ૧૪ પાપસ્થાને વિષે પણ તે જ સમજવું.
[– સ્થા. ૧૦૦] દંડ બે પ્રકારના છે –
૧. અર્થદંડ; ૨. અનર્થદંડ.
૧. અવ્યવહિત પુદ્ગલને આહાર કરનાર તે અથવા પ્રથમ સમયમાં આહારક તે અનંતરા; બાકીના પરંપરા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org