________________
૪ર૮
સ્થાનાંગ સમવાયાંગ: દં, ૨૦-૨૨. ૧તિયચપંચેન્દ્રિયથી વાણુવ્યંતર સુધીના
દંડકમાં આ બે ભેદે જીવો છે. દં, ૧ નારકના બે ભેદ–
(૧૪) ૧. સુલભબોધિ અને ૨. દુલભધિ . (૧૫) ૧. કૃષ્ણપાક્ષિક અને ૨. શુકલપાક્ષિક. (૧૬) ૧. ચરિમ (અર્થાત્ જેને પ્રસ્તુત નારક
ભવ અંતિમ છે તે) અને ૨. અચરિમ. ૮૦ ૨૨૪. બાકીના દંડકમાં પણ આ જ રીતે બબ્બે ભેદે છે.
[– સ્થા) ૭૯; – સમ૦ ૧૪૯. દે. ૧. એક સમયમાં ઉત્પન્ન થનારા નારકે —
કતિસંચિત (સંખ્યાત, અકતિસંચિત (અસ ખ્યાત અથવા અનન્ત), અને અવકતવ્યક
સંચિત (એક) હોય છે. ર-૧૧. ભવનપતિ પણ તેટલા જ, ૧૭–૨૪. દ્વિ-ઈન્દ્રિયથી વૈમાનિક સુધીના ત્રણ પ્રકારના નારક જેમ.
[- સ્થા૧૨૧}, ૮૦ ૧. નારકના દશ પ્રકાર છે –
૧. અનન્તપન્ન ) ૨. પર પાપપન (કોલકૃત ભેદ)
૩. અનન્તરાવગાડે છે (દેશકૃત ભેદ)
૪. પરંપરાગાઢ; ૧. અહીં એકેન્દ્રિય તથા વિલેન્દ્રિયનું વર્જન છે કારણ કે તે સંખ્યાતસ્થિતિક જ હોય છે.
૨. જોતિષ્ક અને વિમાનિક અસંખ્યાતસ્થિતિક જ છે.
૩. પાંચ સ્થાવર–એકેન્દ્રિયનું વજન છે; કારણ, તે એક સમયમાં અસંખ્યાત કે અનંત ઊપજે છે પણ એક નહીં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org