________________
૫. જીવ વિષે વિવિધ દં૦ ૨–૧૧. ભવનપતિના પણ તે જ બે ભેદ. દં, ર૦–૨૪ તિયચપંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકામાં
પણ આ બન્ને ભેદે જીવે છે. ૮૦ ૧. નારકના બે ભેદ છે –
(૧૦) ૧. ભાષક અને ૨. અભાષક. દં૦ -૧૧. ભવનપતિના પણ તે જ બે ભેદે છે. દં૦૧૭-૨૪. ૧દ્વીન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકના જીના
પણ તે જ બે ભેદ છે. દં, ૧. નારકના બે ભેદ –
(૧૧). ૧. સમ્યગ્દષ્ટિ અને ૨. મિથ્યાષ્ટિ. દં, ૨-૧૧. ભવનપતિના પણ આ બે ભેદ છે. દં ૧૨૪. શ્રીન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકના જીના
પણ આ બે ભેદ છે. દં, ૧. નારકના બે ભેદ–
(૧૨). પરિત્તસંસારી (જેણે પિતાને સંસાર
ટૂંકાવી નાખે છે) અને ૨. અપરિત્તસંસારી. દં, ૨-૨૪. બાકીના દંડકમાં પણ આ બે ભેદો છે. ૬૦ ૧. નારકના બે ભેદ–
(૧૩) ૧. સંખ્યાતકાલસ્થિતિક અને ૨. અસંખ્યા
આ તકાલસ્થિતિક. ૧. એકેન્દ્રિયને ભાષાપર્યાપ્તિ હોતી જ નથી તેથી તેમને બાદ કર્યા છે. ૨. એકેન્દ્રિયને સમ્યક્ત્વ હતું જ નથી.
૩. દશ હજાર વર્ષાદિ સ્થિતિવાળા તે સંખ્યાત; અને પલ્ય વગેરે - અસંખ્ય પ્રમાણ વર્ષ જીવનાર તે અસંખ્યાત૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org