________________
સ્થાનાંગસમવાયાંગ ૨
૧૫. વિશેષ પ્રકારે ભેદો દં, ૧. નારક જીવના બે ભેદે છે
(૧) ભવ્ય અને અભવ્ય.
(૨) અનન્તરોપપન્ન (કાલ કે દેશની અપેક્ષાએ -વ્યવધાન રહિત ઉત્પન્ન થયેલા) અને પરંપરોપપન્ન (વ્યવધાનસહિત ઉત્પન્ન થયેલા).
(૩) ગતિસમાપન્ન અને અગતિસમાપન.૧
(૪) પ્રથમસમાપપન્ન (ઉત્પન્ન થયાં એક જ સમય થયેલ હોય તે) અને અપ્રથમસમચોપપન્ન.
(૫) આહારક અને અનાહારક. (વિગ્રહગતિ હેાય ત્યારે એક કે બે સમય અનાહારક રહે તે અનાહારક; અને -ત્યાર પછી સદૈવ આહાર લે તે આહારક.) (૬) ઉચ્છવાસક (
ઉવા પર્યાપ્તિ પૂરી કરનાર) અને નેર છવાસક.
(૭) સેન્દ્રિય (ઇંદ્રિયપર્યારિત પૂરી કરનાર) અને અનિન્દ્રિય.
(૮) પર્યાપ્ત (પર્યાપ્ત નામકમને ઉદય હેય તે) અને અપર્યાપ્ત. - દં, ૨-ર૪. આ આઠે રીતે બબ્બે ભેદે બાકીના દડકોમાં
પણ સમાન છે. ૬૦ ૧. નારકના બે ભેદ – (૯) ૧. સંજ્ઞા (મન પર્યાપ્તિ પૂરી કરનાર) અને ૨.
અસંસી.
૧. નરકગતિમાં જતા હોય તે ગતિસમાપન; અને ત્યાં પહોંચી ગયેલા તે અગતિસમાપન; અથવા નારકરૂપ બની ગયેલા તે ગતિસમાપન અને દ્રવ્યનારક તે અગતિ ; અથવા ચાલતા તે ગતિ, અને સ્થિર તે અગતિ..
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org