________________
૫. જીવ વિષે વિવિધ
૪૧૩
નગર અને આવાસે અસંખ્યાત લાખ પ્રમાણ છે. તેમનાં તે નગરા અદરથી ચારપૂણિયાં અને બહારથી ગાળ હાય છે. આકીનું વન ભવનપતિના આવાસ જેવું સમજી લેવું. વધારામાં તેમાં ધજા-પતાકાની હારા હોય છે. તે સુરમ્ય હાય છે. તિલકા તથા બારણા આગળ રત્નજડિત અધ ચંદ્રાકાર એ બધું તેમને વિચિત્ર કરી મૂકે છે. અંદરથી અને અહારથી તે સ્નિગ્ધ છે. તેમનું તળિયું સુવણુની વાળુકાથી ઢાંકી દેવામાં આવ્યુ હાય છે, તેમના સ્પશ' સુંવાળા હોય છે, તે સુંદર છે, યાવત્ પ્રસાદ આપનાર દેશનીય અને પ્રતિરૂપ છે. દં॰ ર૪. આ રત્નપ્રભાપૃથ્વીથી ઊ ંચે ખ્યાતિષ્કનાં વિમા નાની પણ ઉપર બહુ યોજન, અનેક સે ચૈાજન, અનેક સહસ્રર્યેાજન, અનેક લાખ યાજન, અનેક કરોડ યાજન, અનેક કાટાકાટ યોજન, અસંખ્ય કાટાકાટિયાજનથી પણ ઊંચે દૂર વૈમાનિકાનાં ~ સૌધમ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ અને અચ્યુતમાં, તથા ત્રૈવેયક અને અનુત્તરમાં બધાં મળી ૮૪૬૦૨૩ વિમાના આવેલાં છે. યાવત્ દર્શનીય હાય છે.
-
૬૦ ૨૩. આ રમણીય રત્નપ્રભાપૃથ્વીથી ૯૦ યાજનની ઊંચાઈ પછીની ૧૧૦ યાજન પ્રમાણ ઊંચાઈ સુધીમાં તિય ગ્લાકમાં જયાતિષ્ઠદેવાના અસખ્યાત વિમાનાવાસે છે. તે જન્મ્યાતિષ્કવિમાનાવાસની પ્રભા ચારે તરફ ફેલાયલી હાવાથી તે શુકલ દેખાય છે. તેમાં વિવિધ મણિ તથા રત્ના હાવાથી તે ચિત્રવિચિત્ર દેખાય છે; તેમના ઉપર વાયુથી વિજય પતાકા ઊડે છે અને તેમાં ઉપરાઉપર છત્રો પણઆવેલાં છે; તે બહું ઊંચાં છે, તેમને ગગનચુખી શિખરા છે; પાંજરામાંથી જેમ કાઇ વસ્તુના ભાગ નીકળી આવી દેખાય તેમ તેમનાં જાળિયાંમાં રાખેલા રત્ના શાણા આપે છે. તેમાં મણુ
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org