________________
૫. જીવ વિષે વિવિધ અંડજની આઠ ગતિ અને આઠ આગતિ છે–
૧-૭. અંડજથી ઉદ્ધિજજ; ૮. ઔપપાતિક
પિતજ અને જરાયુજની પણ આઠ ગતિ–આગતિ સમજવી; બીજાની નહિ.
[સ્થા. ૫૫] પૃથ્વીકાયની ૯ ગતિ અને ૯ આગતિ છે
૧. પૃથ્વીકાય; ૨. અપૂકાય; ૩. તેજસૂકાય; ૪. વાયુકાય; ૫. વનસ્પતિકાય, ૬. કીન્દ્રિય; ૭. ત્રીન્દ્રિય; ૮. ચતુરિન્દ્રિય; ૯. પંચેન્દ્રિય.
અપકાયથી પંચેન્દ્રિય સુધીના જીવની પણ ગતિઆગતિ ઉપર પ્રમાણે છે.
[-સ્થા૦ ૬૬૬] દિશા ત્રણ છે– ૧, ઊ4; ૨. અધ; ૩. તિય.
આ ત્રણે દિશામાં જીવની ગતિ થાય છે, આગતિ થાય છે; વ્યુત્ક્રાંતિ– ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ,ગતિપર્યાય, સમુદ્દઘાત, કાલસંગ, દશનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ અને અછવાભિગમ થાય છે. ૬૦ ૨૦, ૨૧. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યનાં ઉપર ગણુંવેલ ગતિ વગેરે ત્રણે દિશામાં થાય છે.
[-સ્થા૧૬૩] દિશા છે છે –
૧. પૂર્વ ૨. પશ્ચિમ ૩. દક્ષિણ, ૪. ઉત્તર પ. ઊર્ધ્વ; ૬. અધઃ,
આ છયે દિશામાં જીવની ગતિ આદિ થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org