________________
૧૮
સ્થાનાંગસમાવાયાંગ ૨ દં. ૧૩–૧૪. બાકીના સ્થાવર વિષે પણ યથાગ્ય ઉપર પ્રમાણે ૬૦ ૧–૨૧. કાન્દ્રિયથી મનુષ્યના દંડક સુધી પણ ઉપર
પ્રમાણે. દં૦ ૨૨-૨૪. આ ત્રણ દેવદંડકમાં નરકની જેમ.
[– સ્થા૦ % છે. પંચેન્દ્રિયતિયચની ગતિ ચાર અને આગતિ પણ ચાર છે –
૧. નારક; ૨. દેવ; ૩. મનુષ્ય; ૪. તિયચ. મનુષ્યની પણ એ જ ચાર ગતિ – આગતિ છે.
[–સ્થા ૩૬૭ એકેન્દ્રિયની પાંચ ગતિ અને પાંચ આગતિ છે –
૧. એકેન્દ્રિય; ૨. દ્વિીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય; પંચેન્દ્રિય.
દ્વિ-ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિષે પણ તે જ પ્રમાણે,
[-સ્થા ૪૫૮ ? પૃથ્વીકાયની છ ગતિ અને છ આગતિ છે –
૧. પૃથ્વીકાય; ૨. અકાય; ૩. તેજસ્કાય, ૪. વાયુકાય; પ. વનસ્પતિકાય; ૬. ત્રસકાય.
અકાય, વાયુકાય, તેજસ્કાય, વનસ્પતિકાય, અને ત્રસકાય વિષે પણ ઉપર પ્રમાણે
[–સ્થા ૪૮૨ અંડજની ગતિ સાત છે અને આગતિ પણ સાત છે –
૧. અંડજ; ૨. પિતજ; ૩. જરાયુજ; ૪. રસજ; ૫. સર્વેદજ; ૬. સમૂર્છાિમ; ૭. ઉદ્ધિજજ.
પિતજ, જરાયુજ, સંવેદજ, સંભૂમિ અને ઉજિજની પણ ઉપર પ્રમાણે ગતિ–આગતિ સાત છે.
[-સ્થા. ૫૪૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org