________________
૫. જીવ વિષે વિવિધ
૧૭ ૧૦. ઓઘસંજ્ઞા – દર્શને પાગ. દં, ૧. નારકને આ દશ સંજ્ઞા હોય છે. ૦૨-૨૩. બાકાના દંડકમાં પણ આ દશ સંજ્ઞા હોય છે.
[-સ્થા૦ ૭૫૨] ભયસ્થાન સાત છે –
૧. ઈહલોકભય; ૨. પરલોકભય; ૩. આદાનભય; ૪. અકસ્માભર; ૫. વેદનભય; ૬. મરણભય; છે. અશ્લોકભય.
[–સ્થા. ૫૪૯] ભયસ્થાન સાત છે – ૧–૪. ઉપરપ્રમાણે ૫.આજીવિકાભય, દર૭.ઉપર પ્રમાણે,
| [સમ૦ ૭]. ૧૩. ગતિ – આગતિ ગતિ એક છે. આગતિ એક છે.
[- સ્થા૨૫, ૨૬] દે. ૧. નારકની ગતિ બે અને આગતિ પણ બે છે –
૧. મનુષ્ય; ૨. પંચેન્દ્રિયતિયચ. દં૨-૧૧. ભવનપતિની પણ તે જ. દે. ૧૨. પૃથ્વીકાયની ગતિ છે અને આગતિ બે છે –
૧. પૃથ્વીકાય; ૨. પૃથ્વીકાય. - ૧, અંગુત્તરમાં જાતિ-જન્મ, જરા, વ્યાધિ, મરણ, અગ્નિ, ઉદક, રાજ, ૨, આત્માનુવાદ– પોતાના દુ:શ્ચરિતને વિચાર, પરાનુવાદભય-બીજે મને દુશ્ચરિત કહેશે એ ભય, દંડ, દુર્ગતિ; ઈત્યાદિ ભયના ભેદો બતાવ્યા છે. ૪. ૧૧૯ થી ૫ ૭૭ થી.
૨. જીવ મરીને જ્યાં જાય તે ગતિ અને જ્યાંથી મરીને આવે તે આગતિ.
૩. નેપૃથ્વીકાયને અર્થ જાલકાયાદિ કરે; અને ગતિમાં દેવનારક વજી અકાયાદિ એવો તથા આગતિમાં નારક વજીને અકાયાદિ અર્થ કરો .
સ્થા-૨૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org