SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જીવ વિષે વિવિધ 8 ક્રિયા પાંચ છે (૧) ૧. કાયિકી; ૨. અધિકરણિકા; ૩. પ્રાદેષિકા; ૪. પારિ-તાપનિકા; પ. પ્રાણાતિપાતક્રિયા. (૨) ૧-૫. આરભિકા ચાવત્ મિથ્યાદર્શનવૃત્તિકા. (૩) ૧. દનપ્રત્યયા; ૨. પ્રશ્નપ્રત્યયા, ૩. પ્રતીત્ય – માહ્ય નિમિત્તે થતી; ૪. સામન્તાપનિકા; પ. સ્વહસ્તિકા. (૪) ૧. નિરુજિકા–નિક્ષેપણુજન્યકમ ખધ; ૨. આનાયનિકા – મંગાવવાથી થતી; ૩. વૈદારણિકા; ૪. અનાભાગવૃત્તિકા; ૫. અનવકાંક્ષવૃત્તિકા, ૪૦ ૧–૨૪. આ ચારે પ્રકારે ગણાવેલી પાંચે ક્રિયા બધા દંડકમાં હાય છે. § ક્રિયા પાંચ છે – ૧. પ્રેમપ્રત્યયા; ૨. દ્વેષપ્રત્યયા; ૩. પ્રત્યેાગક્રિયા; ૪. સમુદાનક્રિયા – કમ્મપાદાનરૂપ; ૫. ઇર્ચાપથિકી. ૬૦ ૨૧. આ પાંચક્રિયા મનુષ્યદંડકમાં જ સંભવે. [સ્થા ૪૯ ] ૧. ક્રિયા ૪૧૫ ક્રિયાસ્થાન તેર છે. boopt ૧. અંદ ડ – પ્રાજન પ્રયુક્ત હિંસા; ૨. અનથ દંડ નિરક હિંસા; ૩. હિંસાઈડ; ૪. અકસ્માતનું ડ; ૫. સૃષ્ટિવિપર્યાંસદ ડ; ૬. મૃષાવાદપ્રત્યય; ૭. અદત્તાદાનપ્રત્યય; ૮. આધ્યાત્મિક – આભ્યંતર;૯. માનપ્રત્યય; ૧૦. મિત્રદ્વેષપ્રત્યય; ૧૧. માયાપ્રત્યય; ૧૨. લાભપ્રત્યય; ૧૩. ઈર્યાપથ. [ -સમ૦ ૧૩] - - ક્રમ બધમાં નિમિત્ત એવી ચેષ્ટા - તેના ભેદો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy