________________
૪૨૪
સ્થાનાં સમવાયાંગઃ ૨ હું અનવકાંક્ષા પ્રત્યયા બે પ્રકારની છે –
૧. આત્મશરીરાનવકાંક્ષા પ્રત્યયા;
૨. પરશરીરાનવકાંક્ષા પ્રત્યયા. (૧૨) ૧. પ્રેમપ્રત્યયા; ૨. ષપ્રત્યયા. હું પ્રેમપ્રત્યયા બે પ્રકારની છે –
૧. માયાપ્રત્યયા; ૨. લેભપ્રત્યયા. છું ષપ્રત્યયા બે પ્રકારની છે – ૨. કોધપ્રત્યયા; ૨. માનપ્રત્યયા.
[-સ્થા ૬૦ દં૦ ૧. સમ્યગદૃષ્ટિનારકને ચાર કિયા છે –
૧. આરંભિકા; ૨. પારિગ્રહિકી; ૩. માયા
વૃત્તિકા, ૪. અપ્રત્યાખ્યાન કિયા. ૬૦ ૨. સમ્યગ્દષ્ટિ અસરકુમારને પણ તે જ ચાર ક્યિા
હોય છે. દં૦ ૨૦-૨૪ તર્યચપંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના દંડકમાં પણ તેવી કિયાએ હોય છે.
[– સ્થા૦ ૩૬૯ ૬ પાંચ કિયા આરંભિકી છે –
૧. આરંભિકા ૨. પારિગ્રહિકા, ૩. માયાવૃત્તિકા,
૪. અપ્રત્યાખ્યાનક્રિયા; પ. મિથ્યાદર્શનવૃત્તિકા. દં, ૧. મિથ્યાષ્ટિનારકને આ પાંચે ક્રિયા હોય છે. દં૨-૧૧. મિથ્યાષ્ટિભવનપતિને પાચે કિયા હોય છે. દં, ૧-૧૯ વિકલેન્દ્રિયને પાંચે ક્રિયા હોય છે. દંડ ૨૦-૨૪.મિથ્યાષ્ટિતિર્યચપંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના
દંડકમાં એ પોચે કિયા હેય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org