________________
૫. જીવ વિષે વિવિધ
ઠુ પ્રાતીત્યિકી એ પ્રકારની છે
૧. જીવપ્રાતીત્યિકી; ૨. અજીવપ્રાતીત્યિકી.
ઙ્ગ સામન્તપનિપાતિકી એ પ્રકારની છે
૧. જીવસામન્તાપનિપાતિકી; ( કાઈ ને ઘેર ઘેાડા વગેરે સારા હાય તેની પ્રશંસા સાંભળી હ થવાથી થતી ); ૨. અજીવસામન્તાપનિપાતિકી. ( રથ વગેરે અજીવની પ્રશંસા સાંભળી હષ થવાથી થતી ).
૧. સ્વાહસ્તિકી – પેાતાના હાથથી થયેલ; ૨. નૈષ્ટિકી – ક્ષેપણ – ફેકવાથી થયેલ.
-
(૯)
8 સ્વાહસ્તિકી એ પ્રકારની છે——
૧. જીવાસ્તિકી, ૨. અજીવસ્વાહસ્તિકી.
§ નસૃષ્ટિકી એ પ્રકારની છે
૧. જીવનસૃષ્ટિકી, ૨. અજીવનૈષ્ટિકી.
(૧૦) ૧. આજ્ઞાપની – આજ્ઞા કરવાથી થતી; ૨. વૈદારિણી – વિદ્યારણ કરવાથી થતી.
3 આજ્ઞાપની બે પ્રકારની છે
૧. જીવજ્ઞાપની; ૨. અજીવઆજ્ઞાપની.
§ વૈદ્યારિણી બે પ્રકારની છે—
૧. જીવવૈદારિણી; ૨. અજીવવૈદારિણી. (૧૧) ૧. અનાભાગપ્રત્યયા
થયેલી;
પ્રમાદથી ઉપયોગ વિના
૪૧૩
§ અનાભાગપ્રત્યયા એ પ્રકારની છે
-
૨. અનવકાંક્ષાપ્રત્યયા – શરીર તરફ બેપરવા થઈ
-
વવું તે.
-
૧. અનાયુક્તાદાનતા – ઉપયાગશૂન્ય થઈ લેવું તે; ૨. અનાયુક્તપ્રમાજના – ઉપયાગશૂન્ય થઈ પ્રમા જવું તે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org