________________
૧૨
સ્થાનાંગ-સમવાયાંગ
ર
(૫) ૧. આરંભિકી; ૨. પારિગ્રહકી–પરિગ્રહસ`મ ધી.
8 આરભિકી એ પ્રકારની છે—
૧. જીવઆરંભિકી; ર. અજીવઆરંભિકી. ઙ્ગ પારિગ્રહિકી એ પ્રકારની છે.—
૧. જીવપારિગ્રહિકી; ર. અજીવપારિગ્રહકી. (૬) ૧. માયાપ્રત્યયા; ૨. મિથ્યાદર્શનપ્રત્યયા.
હું માયાપ્રત્યયા બે પ્રકારની છે
૧. આત્મભાવવ કનતા ( પાતે હલકા હાય છતાં ઉમદા છે તેવું બતાવવું);
૨. પરભાવવકનતા (ફૂટલેખ આદિ કરીને બીજાને ઠંગવું તે).
હું મિથ્યાદર્શનપ્રત્યયા એ પ્રકારની છે~~~
૧. ઊનાતિરિક્તમિથ્યાદર્શનપ્રત્યયા; ર. તચતિરિક્તમિથ્યાદર્શનપ્રત્યયાર.
(૭) ૧. દૃષ્ટિની ક્રિયા (દનને કારણે થયેલી ); ૨. સૃષ્ટિની
ક્રિયા ( પ્રશ્ન નિમિત્તક ક્રિયા )
§ દૃષ્ટિની એ પ્રકારની છે—
૧. જીવષ્ટિની; ૨. અજીવસૃષ્ટિની.
ઙ્ગ પૃષ્ટિની બે પ્રકારની છે—
૧. જીવસૃષ્ટિની; ૨. અજીવસૃષ્ટિની.
(૮) ૧. પ્રાતીત્યિકી (માદ્ય વસ્તુના નિમિત્તે થતી); ૨. સામન્તાપનિપાતિકી ( લેાકેા ભેગા મળી વાહવાહ કરે તે સાંભળી થતી ).
૧. આત્મા અગુષ્ટપ્રમાણ છે તેવું ન્યૂન દશન; અને આત્મા વ્યાપક છે તેવું અધિક દાન. આ ખને મિથ્યાદેશ નનિમિત્તક ક્રિયા તે. ૨. ઉપર સિવાયની, આત્મા છે જ નહિ એવી માન્યતાએથી લાગતી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org