________________
૫. છવ વિષે વિવિધ
૪૧૧ (૨) ૧. કાયિકી (શરીરથી થતી), ૨. આધિકરણિકી.૧ ડુ કાયિકી ક્રિયા બે પ્રકારની છે –
૧. અનુપરતકાયકિયા (અવિરત પુરુષ – મિથ્યાષ્ટિ
કે વ્રત ન સ્વીકારનાર–તેની કાયાથી કરેલી;) ૨. દુષ્પયુક્તકાયકિયા (પ્રમત્તસંવતની મન-વચન-,
કાયાના દુષ્ટ પ્રયોગપૂર્વકની). $ આધિકરણિકી કિયા બે પ્રકારની છે –
૧. સંજનાધિકરણિકી (જુદા જુદા ભાગો – ખન્ન
તેને હાથો વગેરે જુદા હોય તેમને–જેડવા તે;) ૨. નિર્વતનાધિકરણિકી (ખડગાદી અધિકરણનું ઉત્પાદન
કરવું તે.) (૩) ૧. પ્રાàષિકી - મત્સરપૂર્વકની કિયા, ૨. પારિતાપનિકી
–પ્રાણીઓને પીડવાની ક્રિયા. $ પ્રાષિકી કિયા બે પ્રકારની છે –
૧. જીવવિષયક પ્રાદ્રષિકી, ૨. અજીવવિષયક પ્રાદ્ધેષિકી. હું પારિતાપનિકી બે પ્રકારની છે –
૧. સ્વહસ્તપારિતાપનિકી, ૨. પરહસ્તપારિતાપનિકી. (૪) ૧. પ્રાણાતિપાતક્રિયા – હિંસાકમ, ૨. અપ્રત્યાખ્યાન
કિયા-અવ્રતીની ક્યિા; ડુ પ્રાણાતિપાત કિયા બે પ્રકારની છે –
૧. સ્વહસ્તપ્રાણાતિપાત, ૨. પરહસ્તપ્રાણાતિપાત. 8 અપ્રત્યાખ્યાન ક્રિયા બે પ્રકારની છે –
૧. જીવવિષયકઅપ્રત્યાખ્યાન; ૨. અજીવવિષયકઅપ્ર.
૧. જેનાથી આત્મા નરકમાં જાય તે અધિકરણ – અનુષ્ઠાન; અથવા કોઈ બાહ્ય ખગ વગેરે વસ્તુ પણ અધિકરણ કહેવાય. તેનાથી થતી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org