________________
સ્થાનાંગ-સવાયાંગ: ૨ દં૦ ૨૧() સમૂચ્છિમ મનુષ્યને હુડ સં. | (T) ગભજ મનુષ્યને છયે સંસ્થાન. ૬૦ ૨૨-૨૪. વ્યંતર, જાતિષી અને વિમાનિકે અસુરકુમાર જેમ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે.
[– સમ૦ ૧૫૫; –સ્થા ૪૫]
૧૧. ક્રિયા ક્યિા એક છે.
ઈ-સ્થા. ૪; સમ૦ ૧] ક્રિયા બે પ્રકારની છે– (૧) ૧. જીવકિયા (જીવને વ્યાપાર); ૨. અજીવકિયા. $ જીવકિયા બે પ્રકારની છે –
૧. સમ્યકત્વ (સમગ્દશનરૂપ જીવને વ્યાપાર; અથવા
સમ્યગ્દર્શનવાળા જીવને વ્યાપાર); ૨. મિથ્યાત્વ (તત્વની અશ્રદ્ધારૂપ વ્યાપાર અથવા મિથ્યાત્વી
જીવને વ્યાપાર). ડું અજીવક્રિયા બે પ્રકારની છે–
૧. ઐર્યા પથિકી;૩ ૨. સાંપરાચિકી.૪
૧. કરણ, વ્યાપાર અને ક્રિયા એકાઈક છે. ૨. અજીવ પુદ્ગલોનું કમંરૂપે પરિણમન કરવું તે.
૩. ઉપશાંતહાદિ ત્રણ ગુણસ્થાનવતી જીવ માત્ર યોગના કારણે પુદગલને સાતવેદનીય કમરૂપે પરિણાવે છે તે એચપથિકી; અથવા એ કર્મનું પણ નામ છે. જે કમ ' પ્રથમ સમયે બદ્ધ થાય અને બીજા સમયે વેદાઈ ખરી જાય છે તે પણ એર્યાપથ કહેવાય છે. આ ક્રિયાને કર્તા તે જીવ છે, પણ આમાં પરિણમન અજીવનું કમરૂપ થતું હોવાથી અજીતક્રિયા કહેવાય.
૪. તે જ પ્રમાણે સંપાય એટલે કષાય; તજજન્ય વ્યાપાર તે સાંપરાચિકી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org