________________
૫. જીવ વિષે વિવિધ
૪૦. દં૦ ર૦ () સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને પણ તે જ.
() ગભજ તિર્યચપંચેન્દ્રિયને છયે સંઘયણ છે. દં૦ ર૧ () સંમૂર્ણિમ મનુષ્યને સેવા સં;
() ગભજ મનુષ્યને છયે સંઘયણ. દં, ૨૨-૨૪. અસુરકુમાર જેમ અસંઘયણી.
[– સમ૦ ૧૫૫; – સ્થા૦ ૪૯૪છે, ૧૦. સંસ્થાન ગૌત્ર – હે ભગવન, સંસ્થાન કેટલા છે? ભ૦–હે ગૌતમ! સંસ્થાન છ પ્રકારનાં છે –
૧. સમચતુરસ; ૨. જોધપરિમંડલ: ૩. સાદિ. સંસ્થાન; ૪. વામન સં; પ. કુન્જ સં; દ. હુંડ સંસ્થાનદં૦ ૧. ગૌત્ર - નારકને કયું સંસ્થાન છે?
ભ૦ –– નારકને ફંડ સંસ્થાન છે. દં, ૨. ગૌ– અસુરકુમારને કર્યું સંસ્થાન છે?
ભ૦ – અસુરકુમારને સમચતુરસ્ત્ર સંસ્થાન છે. દં ૩–૧૧. બાકીના ભવનપતિને પણ તે જ. ૬૦ ૧૨. પૃથ્વીનું મસુર સંસ્થાન છે. દં૦ ૧૩. આપનું સ્તિબુક સસ્થાન છે.
૧૪. તેજનું સૂચિકલાપ સંસ્થાન છે. દં૦ ૧૫. વાયુનું સંસ્થાન પતાકા છે. દં૦ ૧૬. વનસ્પતિ નાના પ્રકારના સંસ્થાનવાળી છે. દં, ૧૭-૧૮ કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયનું હુંડ
સંસ્થાન છે. દં, ૨૦ () સંમૂચ્છિમ તિર્યંચપંચેન્દ્રિયનું હુંડ સંસ્થાન.
(1) ગભજતિયચપંચેન્દ્રિયને યે સંસ્થાન હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org