________________
સ્થાના સમવાયાગ: ૨ ચારનું એક શરીર સુપશ્ય નહિ– ૧ પૃથ્વી, ૨. અ૫, ૩. તેજસ, ૪. વનસ્પતિકાય.
[-સ્થા ૩૩૫ - ૯ સઘયણ - * ગૌ –હે ભગવન! સંઘયણ કેટલા છે?
ભ૦ – હે ગૌતમ! સંઘયણ છે છે – વાત્રાષભનારા સં; ૨. ઝાષભનારાચ સં; ૩ નારાચ સં; ૪. અધનારાચ સં; ૫. કીલિકા સં; ૬.
સેવા સં૦ દે. ૧. ગૌત્ર – હે ભગવન્! નારકેને કહ્યું સંઘયણ
હોય છે? - ભ૦ – હે ગૌતમ! નારકે અસંઘયલ છે.
તેમના શરીરમાં અસ્થિ, શિરા, સ્નાયુ એ હોતાં નથી. માત્ર તેમને અનિષ્ટ અને
અશુભ પગલે અસંઘયણરૂપે પરિણમે છે. દૂ૦ ૨. ગૌત્ર – અસુરકુમારને કર્યું સંઘયણ છે? - ભ૦ – અસુરકુમારને સંઘયણ હોતું નથી. ઈષ્ટ
અને શુભ પુદ્ગલે અસઘયણરૂપે પરિણમે છે. ૬૦ ૩–૧૧, બાકીના ભવનપતિ વિષે પણ ઉપર પ્રમાણે. દં૦ ૧૨. પૃથ્વીકાયિક જીને સેવા સંઘયણ છે. દં ૧૩-૧૬. બાકીના સ્થાવરકાયને પણ તે જ. દં, ૧૭–૧૯ દ્વિ-ઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ
તે જ.
૧. સંધચણ એઠલે સંગઠન – અસ્થિબંધ. નારક અને દેવને અસ્થિ જ હોતાં નથી તેથી તેમને અસ્થિબંધને પ્રશ્ન જ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org