________________
૫. જીવ વિષે વિવિધ
૪૦૭
૪૦ ૨-૨૪. બાકીના દડકામાં પણ શરીરના વરસ તે જ
પ્રમાણે છે.
[-સ્થા॰ ૩૯૫]
નારકાએ પાંચ વણુ અને પાંચ રસ યુક્ત પુદ્દગલા, માંધ્યાં છે, માંધે છે અને માંધશે. તે આ પ્રમાણે ——
૧-૫. કૃષ્ણ યાવત્ હરિદ્ર,
૧-૫. મધુર થાવત્ અમ્લ.
૬૦ ૨-૨૪. તે પ્રમાણે બાકીના દડકામાં સમજી લેવું,
[-સ્થા॰ ૪૬૯ ]
૪૦ ૧.
(૪) કેટલીક વિશેષ ખાખતા
પ્રત્યેક શરીરમાં જીવ એક છે.
મૃતજીવનું શરીર એક છે.
શરીરમાંથી નવ છિદ્ર વાટે મળ નીકળે છે
અપાન.
એ કાન, એ આંખ, બે નસ્કારાં, માઢું, ઉપસ્થ, અને
[-સ્થા॰ ૬૭૫ ]
[-સ્થા॰ ૧૭]
[-સ્થા॰ ૨૪]
ચાર શરીરે જીવસૃષ્ટ છે.
૧. વૈક્રિય, ૨. આહારક, ૩. તૈજસ, ૪. કામણું, ચાર શરીર કારણેાન્મિશ્ર છે —
-
૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક ૪. તૈજસ. [સ્થા ૩૩૨]
૬. આમાં ઔદારિક એટલા માટેનથી ગણ્યું કે તે મૃત્યુ પછી જીવથી સ્પષ્ટ નથી હેતુ, ત્યારે તે સિવાયનાં ચાર તા જીવ વિના કદી સભવિત જ નથી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org