________________
४०१
સ્થાનાંગસમવાયાંગ ૨ ભવનવાસી, વાણવ્યતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ૭ હાથ છે.
. [– સ્થા. પ૭૯] અવગાહના ચાર છે –
૧. દ્રવ્ય અવગાહનાર; ૨. ક્ષેત્ર અવગાહનાર; ૩. કાલ અવગાહનાર્ક૫. ભાવ અવગાહના.
[-સ્થા ર૭૬] (૩) શરીરનાં વર્ણાદિ - શરીર પાંચ છે –
૧. દારિક, ૨. વૈક્રિય; ૩. આહારક; ૪. તિજસ; ૫. કામણ.
એ પાંચે શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસ છે.
બધાં સ્થૂલ આકારવાળાં શરીરમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને આઠ સ્પશ હોય છે.
[-સ્થા- ૩૯૫] દં, ૧. નારકનાં શરીર () પાંચ.વર્ણવાળાં અને (ક)
પાંચ રસવાળાં છે. (અ) ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. લોહિત, ૪. હરિદ્ર,
૫. શુકલ. (બ) ૧. મધુર; ૨. તિક્ત; ૩. કટુક; ૪. કષાય;
૫. અમ્લ,
૧. અવગાહના એટલે શરીર– જેમાં છવ અવગાહીને રહે છે. ૨. દ્રવ્યથી અનંતદ્રવ્ય હોય છે. ૩. ક્ષેત્રથી અસંખ્યપ્રદેશમાં અવગાહીને રહે છે. ૪. અસંખ્યય સમયની સ્થિતિ છે. ૫. ભાવ – એટલે વર્ણ વગેરે પર્યા. વર્ણાદિ અનંત પર્યાયો હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org