________________
૫ જીવ વિષે વિવિધ (૨) તે જ પ્રમાણે દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય વિષે. (૩) તે જ પ્રમાણે ધાતકીખંડના મનુષ્યો વિષે. (૪) તે જે પ્રમાણે પુષ્કરાધના મનુષ્યો વિષે.
[-સ્થા ૪૯૩] બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ એક હજાર ચોજન શરીરવગાહના કહી છે.
જલચર પચેન્દ્રિયતિયચની પણ તેટલી જ છે. ઉરપરિસપ પચેન્દ્રિયતિયચની પણ તેટલી જ છે.
. – સ્થા૭ર૯] બ્રહ્મલોક અને લાંતક કલપના દેના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ પાંચ હાથ ઊંચાં કહ્યાં છે.
-સ્થા૦ ૪૯] મહાશુક અને સહસાર કલ્પના દેવોના ભવધારણીય શરીરની ઊંચાઈ ઉત્કૃષ્ટ ચાર હાથ કહી છે.
[-સ્થા ૩૭૫] સનકુમાર-માહેન્દ્ર કલ્પના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ઉત્કૃષ્ટ ૬ હાથ છે.
[-સ્થા પ૩૨] આણત, પ્રાણત, આરણ અને અચુત કલ્પના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ઉત્કૃષ્ટ ત્રણ હાથ છે.
[–સ્થા. ૧૫૧] પ્રિયકના દેવે ઉત્કૃષ્ટ બે હાથ ઊંચા છે.
[-સ્થા૯૪] અનુત્તરવાસી દેવેની ઊંચાઈ એક હાથ છે.
-સ્થા૦ ૫૪]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org