________________
૫. જીવ વિષે વિવિધ ૮૦ ૧. નારકને ત્રણ શરીર છે –
૧. વૈકિય; ૨. તિજસ; ૩. કામણ. દં, ૨-૧૧. ભવનપતિને પણ તે જ ત્રણ શરીર છે. ૮૦ ૧૨. પૃથ્વીકાયને ત્રણ શરીર છે –
૧. ઔદારિક; ૨. તિજસ; ૩. કામણ. દંડ ૧૩. જલકાયિક જીવને ઉપર પ્રમાણે. દં૦ ૧૪. તેજસ્કાયને પણ ઉપર પ્રમાણે.૧ દં૦ ૧૬. વનસ્પતિને પણ તે જ. દં૦ ૧૭, ૧૮, ૧૯. દ્વિ-ઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને
પણ તે જ ત્રણ શરીર.૨ ૮૦ રર-ર૪. વ્યન્તર, જ્યોતિષ્ક, વૈમાનિકને પણ તે જ ત્રણ.
[–સ્થા૨૦૭] ગૌત્ર – હે ભગવન, શરીર કેટલા પ્રકારનાં છે? ભ૦ – હે ગૌતમ, શરીરના પાંચ પ્રકાર છે
૧. ઔદારિક, ૨. વૈકિય, ૩. આહારક, ૪. તૈજસ,
૫. કામણ. ગૌ– દારિક શરીરના કેટલા ભેદ છે? ભ૦–ઔદારિક શરીરના ભેદ પાંચ છે –
એકેન્દ્રિય જીવેનું ઔદારિક શરીર ચાવત્ ગર્ભજ
મનુષ્ય પચેન્દ્રિયનું દારિક શરીર. ગૌત્ર – ઔદારિક શરીરની અવગાહના કેટલી છે? ભ૦– જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ,
એક હજાર પેજનથી કાંઈક વધારે. (અહીં સર્વ ૧. વાયુકાયને આહારક સિવાયનાં ચારે હોય છે માટે અહીં નથી ગયું.
૨. તિચપંચેન્દ્રિયને પણ આહારક સિવાયનાં ચાર હેય છે એટલે અહીં નથી ગણ્યા. મનુષ્યને પાંચે હેય છે એટલે અહીં નથી ગયા. સ્થા ૨૬
Jain Education International 2016_03
For Private & Personal Use Only
www.jainelibrary.org