________________
સ્થાન સમવાયાગ ૨ દં૧૭–૧૯૯ કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને બે શરીર
૧. આભ્યન્તર એટલે કે કામણ
૨. બાહ્ય એટલે કે અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ ઔદારિક. દં, ૨૦, ૨૧. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને બે શરીર છે –
૧. આભ્યન્તર એટલે કે કામ
૨. બાહ્ય એટલે કે અસ્થિ, માંસ, શેણિત, સ્નાયુ અને શિરાથી બદ્ધ ઔદોરિક. દં૦ રર-૨૪. વ્યન્તર, તિષ્ક, વૈમાનિકને નરક જેમ.
[-સ્થા૭૫] દં૧. વિગ્રહગતિસમાપન્ન નારકને બે શરીર હોય છે –
૧. તૈિજસ ૨. કામણ. દં, ૨-૨૪. બાકીના દંડકમાં પણ તે જ પ્રમાણે.
[– સ્થા૦ ૭૫] બધા દેવે બે પ્રકારના છે –
૧. એક શરીરી અને ૨. બે શરીરી.
મરુત, કિન્નર, કિપરુષ, ગંધર્વ, નાગકુમાર, સુપણ કુમાર, અગ્નિકુમાર અને વાયુકુમાર આ બધા દેના બે ભેદ છે. ૧. એક શરીરી; ૨. બેશરીરી.૩
[– સ્થા૮૦] ૧. જીવનું ઉત્પત્તિસ્થાન વિશ્રેણિમાં હોય ત્યારે જીવની ગતિ સીધી અવિઝહા નથી હોતી, પણ સવિગ્રહા-વાંકી હોય છે. તે વખતે આ બે -શરીર હેચ છે.
૨. ભવધારણીચની અપેક્ષાએ. ૩. ઉત્તર ક્રિય કરે છે તેની અપેક્ષાએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org