________________
૩૯ :
૫. જીવ વિષે વિવિધ
૮શરીર (૧) શરીરત્પત્તિ અને નિવ તન દં, ૧-૨૪. નારક વગેરે ૨૪ દંડકમાં બધા જીના શરીરની ઉત્પત્તિ બે કારણે છે –
૧. રાગ; ૨. ષ. હું તે જ બે કારણે ર૪ દંડકમાં નિર્વતને પણ સમજવું.
[– સ્થા. ૭૫] દં, ૧. નારકની ચાર કારણે શરીરેસ્પતિ છે – ૧. ક્રોધ; ૨. માન; ૩. માયા; ૪. લેભ.
૮૦ ૨–૨૪. બાકીના દંડકમાં પણ તે જ ચાર કારણે. શરીરેત્પત્તિ છે.
$ શરીરનું નિર્વતન પણ ર૪ દંડકમાં એ જ ચાર કારણે છે.
[-સ્થા ૩૭૧] (૨) ભેદે, સ્વામી, અને અવગાહના દં, ૧. નારકને બે શરીર છે –
૧. આભ્યન્તર એટલે કે કામણ
૨. બાહ્ય એટલે કે વૈક્રિય. દં૦ ૨-૧૧. ભવનપતિને પણ તે જ પ્રમાણે. દં૦ ૧૨-૧૬. સ્થાવરકાયને બે શરીર છે –
૧. આભ્યન્તર એટલે કે કામણ ૨. બાહ્ય એટલે કે ઔદારિક ૧. શરીરને આરંભ તે ઉત્પત્તિ અને પૂરું થઈ રહે તે નિર્વતન. ૨. કામસહચારી તેજસ પણ અહીં સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org