________________
સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૭. ઉપાધે, કર્મ અને પરિગ્રહ (૧) ઉપધિ (જીવનું જેથી પોષણ થાય તેના ત્રણ પ્રકાર છે—
૧. કમેપધિ, ૨. શરીરે પધિ, ૩. બાહ્ય ભાંડમાધિ .. દં, ૨-૧૧. ભવનપતિને આ ત્રણે ઉપાધિ હોય છે. દે. ૧૭-૨૪. કીન્દ્રિયથી વૈમાનિક સુધીના બધા જ માં
આ ત્રણે ઉપાધિ હોય છે. (ર) ઉપધિના ત્રણ પ્રકાર –
૧. સચિત્ત. ૨. અચિત્ત. ૩. મિશ્ર. દં, ૧-૨૪. બધા જીવમાં આ ત્રણેય ઉપધિ હોય છે.
હું પરિગ્રહના પણ ઉપર પ્રમાણે બે રીતે ત્રણ ભેદે તથા સ્વામીઓ સમજવાના છે.
[- સ્થા૦ ૧૩૮ ] જી આઠ કમ પ્રકૃતિનું ચયન કરે છે, તેમણે કર્યું છે અને કરેશે–
૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય; ૩. વેદનીય; ૪.. મોહનીય; ૫. આયુ; ૬. નામ; ૭. ગોત્ર, ૮. અન્તરાય. (૧) દં૧-૨૪. નારકથી વૈમાનિક સુધીના બધા જ એ
જ આઠ કમનું ચયન કરે છે, તેમણે કર્યું
છે અને કરશે. (૨૬) દં, ૧-૨૪. તેવી જ રીતે ઉપચયન, બંધ, ઉદીરણા,
વેદના, નિજ આ પાંચ વિષે પણ ત્રણે કાળમાં સમજવું.
[ સ્થા૧૯૬] ૧. નારક અને એકેન્દ્રિયને બાહ્ય ભાંડ વગેરે ઉપકરણ હેતાં નથી તેથી અહીં નથી ગમ્યાં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org