________________
* ૫ જીવ વિષે વિવિધ
૩૯૭ ૩. જે લોહી ઉત્કટ અને પિત્તપ્રધાન હોય; ૪. ગર્ભધારણ થાય ત્યાર પહેલા કેઈ દેવ શક્તિને
નાશ કરી નાખે તે; ૫. ભાગ્યમાં જ સંતાન ન હોય તો.
[- સ્થા૦ ૪૧૬] ૬. ઉપપાત અને ઉદ્વર્તનાર
ગૌ– હે ભગવન! નરતિમાં ઉપપાતને વિરહકાલ કેિટલો?
ભ૦-હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ બારસ મુહૂત. મનુષ્યગતિ, તિર્યંચગતિ અને દેવગતિનું પણ એમ જ સમજવું.
ગ - સિદ્ધગતિને વિરહકાલ કેટલે?
ભ૦–જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. $ ઉકતના પણ સિદ્ધિગતિને છેડીને તેવી જ રીતે કહેવી. છુ અહીં ઉપપાત દંડક" અને ઉદ્વતના દંડક પૂરો કહે.
- સમ૦ ૧૫૪] સાતમી નરકમાં ઉપપાતવિરહકાળ ઉષ્પષ્ટ છ માસ છે.
" [-સ્થા પ૩૫] ૧. આવવું – ઉત્પન્ન થવું તે. ૨. મરણ.
૩. રત્નપ્રભા વગેરેમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહુર્તાદિ વિરહકાલ છે તથાપિ સામાન્યરૂપે અહીં બાર કહ્યા છે એમ સમજવું. દેવગતિ વિષે પણ તેમ જ સમજવું. પણ મનુષ્ય અને તિર્યંચગતિમાં બાર કહ્યા તે ગભંજ વિષે સમજવું.
૪. સિદ્ધિગતિમાં ઉદ્વર્તન જ નથી; કારણ ત્યાંથી મરીને કોઈ બહાર જતું જ નથી.
૫, ૬. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org