________________
સ્થાનાંગ સમવાયાંગ: ૨
તે પ્રમાણે કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચાળા, તુવેર, અને ગાળચણાને રાખવામાં આવે, તે તેમની ચાનિ જધન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ પાંચ વર્ષ કાયમ રહે છે; અને તે પ્રમાણે અળસી. કુસુંભ, કૈાદરા, કાંગ, ખંટી, શણુ, સરસવ, અને મૂલકખીજને રાખવામાં આવે, તે તેમની યાનિ જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત વર્ષ કાયમ રહે છે.
-૩૪
ઉપપાત એક છે.
ઉપપાતજન્મ એને છે ૧. દેવ, અને ૨. નારકને
ગજન્મ એને છે
નખ.
૫. જન્મ
――――――――
[ - સ્થા॰ ૪૫૯, ૫૭૫]
-
૧. મનુષ્ય, અને ૨. પચેન્દ્રિયતિય ચને.
એ અને ગર્ભમાં જ આહાર લે છે, વૃદ્ધિ પામે છે, હાનિ પામે છે, વિકુ॰ા કરે છે, ગતિપર્યાય પામે છે, સમુદ્ધાત કરે છે, કાલસ યાગ પામે છે, ગભ બહાર નીકળે છે, મરણ પામે છે, ચામડીવાળા થાય છે, એ બંનેની ઉત્પત્તિ શુક્ર અને ચેાતિમાંથી છે.
[-29110 2<]
[-સ્થા૦ ૮૫]
ત્રણ પિતૃ-અગ છે—
૧. અસ્થિ, ૨. અસ્થિમિંજા, ૩. કૅશ, મૂછ, રેશમ અને
૧. જન્મના પ્રકાર ત્રણ છે— તેમાંના ઉ૫પાત અને ગર્ભ વિષે અહીં શું છે અને ત્રીજો પ્રકાર તે સમૂČિમ સમજવા,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org