________________
૫. જીવ વિષે વિવિધ ત્રણ માતુ-અંગ છે – ૧. માંસ, ર. લેહી, ૩. મસ્તુલિંગ–ભેજુ.
[– સ્થા. ૨૯] -ચાર ઉદકગભ૧ છે – (૧) ૧. ઝાકળ, ૨. ધૂમસ, ૩. શીત, ૪. ઉષ્ણ–ઘામ. (૨) ૧. હૈમક (હીમ પડે તે), ૨. અબ્રસંસ્થિત (આકાશ
વાદળથી છવાઈ જાય તે), ૩. શીતષ્ણ (અત્યંત શીત કે ઉષ્ણ થાય તે), ૪. પંચરૂપિક (જેમાં ગજિત, વિદ્યુત, જળ, વાયુ, વાદળાં–એ પાંચ હોય તે).
મહા માસમાં હમકગભ હોય છે, ફાગણમાં અભ્રસંસ્થિત ગભ હોય છે, ચિત્રમાં શીતોષ્ણ ગભ હોય છે અને વૈશાખમાં પંચરુપિક હોય છે.
[ સ્થા, ૩૭૬] માનુષી ગભ ચાર છે– ૧. સ્ત્રીરૂપ; ૨. પુરુષરૂપ; ૩. નપુંસકરૂપ; ૪. બિંબરૂપ.
જેમાં અલ૫ શુક્ર અને બહુ જ – રક્ત હોય તેમાં સ્ત્રી ઉત્પન્ન થાય; અ૯પ એજ અને બહુ શુક હોય ત્યાં પુરુષ ઉત્પન્ન થાય; જેમાં રક્ત અને શુકનું પરિમાણ સરખું હોય તેમાં નપુંસક ઉત્પન્ન થાય અને સ્ત્રી સંબંધી એજ સ્થિર થઈ જાય તે જ બિંબ છે.
- સ્થા૦ ૩૭૭] ૧. કાલાંતરમાં વરસાદની સૂચના આપે તે.
૨. વાયુવિકારથી સ્ત્રીનું જ સ્થિર થઈ ગાંઠ જેવું બની જાય છે તેને અનભિજ્ઞ લોકે ગર્ભ જેવું લાગવાથી ગર્ભ કહે છે. તે બિમ્બ - કહેવાય છે. ખરી રીતે તે ગર્ભ નથી. વળી કોઈ માત્ર આ લોચો જઈને કલ્પના કરે છે કે આમાંથી ગર્ભને ભૂત લઈ ગયે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org