________________
૩૩.
૫. જીવ વિષે વિવિધ ત્રીન્દ્રિય જાતિની નિમાં થનારી કુલકટિ આઠ લાખ કહી છે.
[-સ્થા ૬૫૯] ચતુરિન્દ્રિય જાતિની યોનિમાં થનારી ૯ લાખ કુલકેટિ છે.
ભુજપરિસર્પ અને સ્થલચર તિર્યચપંચેન્દ્રિયની પણ ૯ લાખ કુલટિ છે.
[- સ્થા. ૭૦૧] જલચર પચેન્દ્રિયતિર્યંચની નિમાં થનાર કુલકેટિ સાડાબાર લાખ છે.
_ [-સમ૧૩ ] ચારપગાં સ્થળચર તિયચપંચેન્દ્રિયની નિમાં થનારી કુલટિ દશ લાખ છે. તે જ પ્રમાણે ઉરથી ચાલનાર સ્થલચરની પણ સમજવી.
[– સ્થા. ૮૨] પન્નગ ૮૪ હજાર છે. .
[– સમ૦ ૮૪]: ગૌ–હે ભગવન ! શાલી, ત્રહી, ઘઉં, જવ અને જવજવ એ બધાં ધાન્ય કોઠામાં હોય, વાંસના પાલામાં હોય, માંચામાં હોય, માળમાં હોય, છાંદીને રાખ્યાં હોય, લીંપીને રાખ્યાં હોય, માટી વગેરેથી મુદ્રિત કર્યા હોય, બંધ કર્યો હોય, તે તેમની નિ – અંકુત્પાદક શક્તિ – કેટલે કાળ કાયમ રહે?
ભ૦ – હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ એનિ કાયમ રહે છે. ત્યાર પછી તેમની યોનિ પ્લાન થાય છે, પ્રતિવંસ પામે છે અને પછી તે બીજ અ-બીજ થઈ જાય છે અને નિવિચ્છેદ થાય છે.
-સ્થા૦ ૧૪૫ ]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org