________________
સ્થાનાં સમવાયાંગ ૨ (૨) ૧. આભ્યન્તર૧ પુદ્ગલના ગ્રહણ સહિત;
૨. આભ્યન્તર પુગલના ગ્રહણ રહિત,
૩. આભ્યન્તર પુદ્ગલના ગ્રહણ સહિત અને રહિત. (૩) ૧. બાહ્યાભ્યન્તર પુગલના ગ્રહણ સહિત;
૨. બાહ્યાભ્યન્તર પુદ્ગલના ગ્રહણ રહિત, ૩. બાહ્યાભ્યન્તર પુદ્ગલના ગ્રહણ સહિત અને રહિત.
[–સ્થા૧૨૦] વૃક્ષવિકુવણર ચાર છે – ૧. પ્રવાલ; ૨. પત્ર; ૩. પુષ્પ; ૪. ફળ.
[-સ્થા ૩૪૪] ૪. યોનિ અને કુલ (૧) નિ (જીનું ઉત્પત્તિસ્થાન)ના ત્રણ પ્રકાર છે –
૧. શીતા, ૨. ઉષ્ણ ૩. શીષ્ણા.
આ ત્રણ પ્રકારની નિ તેજસુકાયને છોડીને બાકીના સ્થાવરજીવોને, કીન્દ્રિયજીને, ત્રીન્દ્રિયજીને, ચતુરિન્દ્રયજીને, સંમૂર્ણિમપંચેન્દ્રિયતિયચ તથા સંમૂરિષ્ઠમ મનુષ્યને હોય છે. (૨) યોનિ ત્રણ પ્રકારની છે –
૧. ભવધારણીય કે ઔદારિક શરીરથી જેટલા ક્ષેત્રનું અવગાહન કર્યું હોય, તેમાં રહેલા પ્રદેશે આત્યંતર કહેવાય છે.
૨. ટીકાકાર કહે છે કે તથાવિધ લબ્ધિમાન પુરુષ લબ્ધિના બળે વૃક્ષ જે પેદા કરે તો જે રીતે કરે તે આમાં બતાવ્યું છે. પણ વિક્રિયાને પારિભાષિક અર્થ ન લેતાં વિકાર એ અર્થ લઈએ, તે ટીકાકારે જે પ્રકારે આ સૂત્રને અર્થ કર્યો છે તેમ કરવાની આવશ્યક્તા નથી રહેતી.
૩, નારકને શીતા અને ઉષ્મા બે છે; બધા દે, ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિયને શીતોષ્ણ એક જ છે. તેજકાચની યોનિ ઉષ્ણ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org