________________
૫. જીવ વિષે વિવિધ
ઘ
કરે છે. ત્રીજા સમયમાં મન્થાન કરે છે. ચેાથા સમયમાં મન્થાન કર્યા પછી ખાલી લેાકને ભરી દે છે. પાંચમા સમયમાં છેવટે જે બાકીના લેાકને ભર્યાં હતા તે પાછે ખાલી કરે છે. છઠ્ઠામાં મન્થાનને સ કાચે છે. સાતમામાં કપાટને સ કાચે છે અને આઠમા સમયમાં ક્રૂડને સફેાચે છે.
-સ્થા॰ ૬પર, સમ૦ ૮ ]
૨.
દુ ૧. નારકને ચાર સમુદ્દાત કહ્યા છે ૧. વેદનાસમુાત; કષાયસમુદ્દાત; ૩. મારાન્તિકસમુધ્ધાત; ૪. વૈક્રિયસમુદ્દાત. ૬૦ ૧૫. વાયુકાયને પણ તે જ ચાર સમુદ્બાત કહ્યા છે.
[-સ્થા° ૩૮૦ ] બાહ્ય॰ પુદ્ગલાના ગ્રહણ વિના થતી જીવાની વિષુવાર
એક છે.
વિધ્રુણા ત્રણ કહી છે. (૧) ૧. ખાદ્ય પુદ્ગલના ગ્રહણ સહિત; ૨. ખાદ્ય પુદ્ગલના ગ્રણ રહિત; ૩. બાહ્ય પુદ્ગલના ગ્રહણ સહિત અને
[-સ્થા॰ ૧૮]
રહિત,
૩
કાટને ઉત્તર તથા દક્ષિણ તરફ લેાકાન્ત સુધી વિસ્તારે એટલે મન્થાન –વચાને આકાર થાય.
પ્રથમ અને અષ્ટમ સમયે આત્મા ઔદારિક યાગ યુક્ત હાય. ર૬-૭ એ ત્રણમાં ઔદારિક મિશ્ર યોગ હોય; ૭–૪–૫માં કાર્માણના યોગ હોય અને આહારક હેય. આમાં મન અને વચન યાગના પ્રયાગ ન હોય.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
૧. ભવધારણીય શરીરથી અવગાહિત પ્રદેશ ન હેાય, તે માહ્ય કહેવાય. તે બાહ્ય પ્રદેશવતી પુદ્ગલા પણ બાહ્ય કહેવાય.
૨. આ ભવધારણીય વૈક્રિય શરીરની રચના વિષે સમજવું. કારણ, ઉત્તર વૈક્રિય શરીરની બાહ્ય પુદ્ગલાના ગ્રહણ પૂર્વક હોય.
૩. ભવધારણીય શરીરમાં જ્યારે વિશેષતા લાવવી હોય, ત્યારે.
www.jainelibrary.org