________________
૫. છવ વિષે વિવિધ ૧. સચિત્તા, ૨. અચિત્તા, ૩. મિશ્રા. '
આ ત્રણ પ્રકારની નિ એકેન્દ્રિયજીને, વિકલેન્દ્રિયજીને, સંમૂચ્છિમ તિયચ પંચેન્દ્રિય, તથા સંમૂછિમ મનુષ્યને હોય છે.' (૩) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. સંવૃતા-ઢંકાયેલ, ૨. વિવૃતા-ઉઘાડી, ૩. સંવૃત–
વિવૃતા. (૪) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. કૂર્મોન્નતા-કાચબાના જેવી ઉન્નત, ૨. શેખાવ
-શંખ જેમ ભ્રમી વાળી, ૩. વંશી પત્રિકા - વાંસની
પાતરી જેવી. કર્મોન્નતા નિ ઉત્તમ પુરુષોની માતાઓને હોય છે. કૂર્મોન્નતા નિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષે ગર્ભમાં આવે છે –
૧. અરિહંત, ૨. ચકવતી, ૩. બલદેવ વાસુદેવ.
સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે. તે નિમાં અનેક છે અને પુદ્ગલે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ કેઈ એ ઘોનિમાંથી નિષ્પન્ન થતાં નથી.
વંશી પત્રિકા સામાન્ય જીવોને હોય છે. તેમાં સામાન્ય જી ગર્ભધારણું કરે છે..
[– સ્થા૦ ૧૪૦] નિસંગ્રહ૩ સાત છે –
૧. નારકને તથા દેવને અચિત્ત, ગભજમનુષ્ય તથા તિર્યંચને મિશ્રા.
૨. એકેન્દ્રિય નારક અને દેવને સંવૃતા; વિલેન્દ્રિયને વિવૃતા, અને સંવૃત-વિવૃતા ગભંજને.
૩. નિભેદથી જીવોના ભેદ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org